Vadodara Municipal Corporation (VMC – CNCD Recruitment 2023) has published an Advertisement for Various Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.
VMC – CNCD Recruitment 2023
Recruitment Organization | Vadodara Municipal Corporation (VMC) |
Posts Name | Various Posts |
Vacancies | 52 |
Job Location | India |
Last Date to Apply | 21-12-2023 |
Mode of Apply | Offline |
Category | VMC – CNCD Recruitment 2023 |
Join Whatsapp Group | WhatsAppp Group |
Job Details:
C.N.C.D. અંતર્ગત વિવિધ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૦૬ માસના કરાર આધારે ભરવા અંગેની જાહેરાત વડોદરા મહાનગરપાલિકામાં દબાણ અને સિકયોરીટી વિભાગ માટે CATTLE NUISANCE CONTROL DEPARTMENT (C.N.C.D.) अंतर्गत राभ्य સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા “મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુઓના ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા-૨૦૨૩” મુજબ કામગીરી કરવા નીચે જણાવેલ જગ્યાઓ વ.મ.પાલિકા સમગ્ર સભાની મંજુરીને આધિન કરાર આધારિત માસિક ઉચ્ચક પગારથી ૦૬ માસ માટે તદન હંગામી ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે. જેમા ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાત/અનુભવ/જન્મતારીખના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે નિયત નમુનામાં સ્વઅક્ષરે ભરી વોક ઇન ઇન્ટરવ્યુની તારીખે નીચે જણાવેલ સ્થળ અને સરનામે હાજર રહેવાનું રહેશે.
Posts:
-
Veterinary Medical Officer: 05
-
Inspector (Animal Husbandry): 21
-
Cattle Party Inspector: 04
-
Cattle Catcher Supervisor: 22
Total No. of Posts:
- 52
Eligibility Criteria:
-
Educational Qualification:
-
Veterinary Medical Officer: B.V.Sc & Animal husbandry/ Remount Veterinary Corps (Indian Army) ને પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવ:- જગ્યાને અનુરૂપ, ૦૩ વર્ષની કામગીરીનો અનુભવ
-
Inspector (Animal Husbandry): Diploma Animal husbandry/ Livestock Inspector Course
અનુભવ:- જગ્યાને અનુરૂપ ૦૨ વર્ષની કામગીરીનો -
Cattle Party Inspector: Ex-Army Man
-
Cattle Catcher Supervisor: Ex-Army Man
- Please read Official Notification for Educational Qualification details.
-
Salary:
-
Veterinary Medical Officer: Rs. 50000/- fixed monthly
-
Inspector (Animal Husbandry): Rs. 19950/- fixed monthly
-
Cattle Party Inspector: Rs. 19950/- fixed monthly
-
Cattle Catcher Supervisor: Rs. 16500/- fixed monthly
Age Limit:
- Not more than 45 years
How to Apply?
ઉકત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ અરજીના નમુના મુજબ સંપુર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી ઉક્ત જણાવેલ તારીખે નીચે જણાવેલ સ્થળ અને સમયે સ્વ-ખર્ચે હાજર રહેવાનું રહેશે. સ્થળ:- સ.વ. પટેલ પ્લેનેટોરીયમ, સયાજીબાગ, કાલાઘોડા પાસે, વડોદરા. સમય:- સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૧:૦૦ કલાક સુધીમાં હાજર રહેવાનુ રહેશે.
- બપોરે ૦૧:૦૦ કલાક બાદ ઉમેદવારને સદર ઇન્ટરવ્યુ માટે પ્રવેશ આપવામાં આવશે નહિ.
- અરજીનો નમુનો વડોદરા મહાનગરપાલિકાની ઉકત વેબસાઇટ ઉપરથી મળી રહેશે તેમજ ઇન્ટરવ્યુના દિવસે ઇન્ટરવ્યુના સ્થળે પણ મળી શકશે.
Note: Candidates are suggested to read the official notification before applying.
Job Advertisement: Click Here
Walk-in-interview:
Event | Date |
---|---|
Walk-in | 19-12-2023, 20-12-2023 |
Frequently Asked Questions (FAQs)
How to apply for VMC Various Recruitment 2023?
Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
What is the last date to apply for VMC Various Recruitment 2023?
21-12-2023
Stay connected with www.marugujarat.in for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key