GSRTC Provisional O.M.R. Merit List for Driver Post 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
GSRTC Provisional O.M.R. Merit List for Driver Post 2023: જાહેરાત ક્રમાંકઃ GSRTC/202324/1 ડ્રાયવર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવા અંગેની કામચલાઉ મેરીટયાદી પ્રસિધ્ધ કરવા બાબત નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 અન્વયે ડ્રાયવર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તા.૭/૮/૨૦૨૩ થી તા.૬/૯/૨૦૨૩ સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ.
 
સદરહુ કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ કેટેગરીવાઈઝ જગ્યાઓ મુજબ ૧:૧૫ ના રેશિયો પ્રમાણે (૧ જગ્યા સામે ૧૫ ઉમેદવારો) O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવા માટે તૈયાર કરવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી તથા કેટેગરીવાઈઝ અટકેલ કટ ઓફ મેરીટ માર્કસની યાદી તા.૨૮/૧૧/૨૦૨૩ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ છે.
 
સદરહુ કામચલાઉ મેરીટયાદી અન્વયે કોઈ ઉમેદવારને વાંધો હોય તો આ યાદી પ્રસિધ્ધ થયાથી દિવસ (૭) માં આ કચેરીની ઈ-મેઈલ આઈ.ડી. admcomplain.cpo@gmail. com ઉપર પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવા જણાવવામાં આવે છે, ત્યારબાદ કોઈપણ ઉમેદવારના વાંધા સ્વિકારવામાં આવશે નહીં,જેની ઉમેદવારોએ નોંધ લેવી.
 
gsrtc
gsrtc
 
  • નિગમની ડ્રાયવ૨ કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 અન્વયે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તા.૭/૮/૨૦૨૩ થી તા.૬/૯/૨૦૨૩ સુધી ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ.
  • સદરહુ જાહેરાતમાં પ્રસિધ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સુચના ક્રમાંક A ની પેટા સુચના નં. ૭ માં દર્શાવ્યા મુજબ ધો.૧૨ પાસમાં મેળવેલ ટકાવારી ઘ્યાને લઈ ઓ.એમ.આ૨. લેખિત પરીક્ષા માટે બોલાવવાપાત્ર નીચે મુજબના ઉમેદવારોની કામચલાઉ મે૨ીટ યાદી તૈયા૨ ક૨વામાં આવેલ છે.
  • સદરહુ કક્ષાની બનાવવામાં આવેલ આ કામચલાઉ મેરીટયાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી.
  • નિગમ ઘ્વારા જણાવ્યા બાદ જ પાત્ર થયેલ ઉમેદવારોને ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
  • સદરહુ કક્ષાની બનાવવામાં આવેલ કામચલાઉ મેરીટયાદી અન્વયે પરીક્ષા માટે પાત્ર થતા જે તે કેટેગરીના છેલ્લા ઉમેદવા૨ના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.
  • જે કોઈ ઉમેદવારનું મે૨ીટ કટ ઓફ મે૨ીટ જેટલું અથવા તો તેના કરતા વધુ મે૨ીટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરીટયાદીમાં ન હોય તો તેવા ઉમેદવારને વાંધો હોય તો આ કામચલાઉ મેરીટયાદી પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં આ કચેરીની ઈ મેઈલ આઈ.ડી. admcomplain.cpo @gmail.com ઉ૫૨ પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવાના રહેશે ત્યારબાદ કોઈપણ ઉમેદવારના વાંધા સ્વિકારવામાં આવશે નહી.

Provisional O.M.R. Merit List for Driver Post: Click Here

Notice: Click Here

Official Website: Click Here

 Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.