
GSRTC Provisional O.M.R. Merit List for Driver Post 2023: જાહેરાત ક્રમાંકઃ GSRTC/202324/1 ડ્રાયવર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવા અંગેની કામચલાઉ મેરીટયાદી પ્રસિધ્ધ કરવા બાબત નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 અન્વયે ડ્રાયવર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તા.૭/૮/૨૦૨૩ થી તા.૬/૯/૨૦૨૩ સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ.