Surat Municipal Corporation (SMC) has published smc MPHW Selection List and Waiting List 2023, Check below for more details.
Post: Multi Purpose health worker – MPHW
Selection and waiting list: Click Here
નોંધઃ (કોડ-૧૫૦૦૮) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે પસંદગી/પ્રતિક્ષાયાદીમાં જે ઉમેદવારોના નામની સામે સંસ્થા/યુનિવર્સિટીની વિગત દર્શાવેલમાં આવેલ છે તેવા ઉમેદવારોએ પોતે/જાતે સંસ્થા/યુનિવર્સિટી ખાતેથી સંસ્થાની માન્યતા તથા સંસ્થા ખાતે ચાલતા કોર્ષની માન્યતા અંગેના પુરાવાઓ સદર મેરીટલીસ્ટ પ્રસિધ્ધ થયા તારીખથી દિન–૩૦માં ઉમેદવારોએ લેખિતમાં(રૂબરૂ) મેળવી જે તે ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાના ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત)ને રજુ કરવાનું રહેશે અને તેવા ઉમેદવારોને રજુ કરેલ પુરાવાની ચકાસણી કર્યા બાદ જ નિમણુંક ઓર્ડર આપવામાં આવશે તેમજ મુદત વિત્યા બાદ યોગ્ય પુરાવાઓ રજુ ન કરનાર ઉમેદવારોના નામ મેરીટયાદીમાંથી કમી કરવામાં આવશે અને તેઓને નિમણૂંક ઓર્ડર આપવામાં આવશે નહીં અને તેવા કિસ્સામાં વેઈટીંગ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને રોસ્ટરનાં નિયમ મુજબ નિમણૂંક આપવામાં આવશે.
Official website: Click Here
Call Letters
Latest Results
Question Papers/Answer key