GSSSB Updates on 18-07-2023

આ પણ વાંચો : 💥

GSSSB Updates on 18-07-2023

gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
1 મંડળની જા.ક્ર. ૨૧૧/ર૦૨૨૨૩- મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
2 મંડળની જા.ક્ર. ૨૦૯/ર૦૨૨૨૩- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
3 મંડળની જા.ક્ર. ૨૦૮/ર૦૨૨૨૩- રેખનકાર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
4 મંડળની જા.ક્ર. ૨૦૬/ર૦૨૨૨૩- મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
5 મંડળની જા.ક્ર. ૨૦૫/ર૦૨૨૨૩- જુનિયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી
6 મંડળની જા.ક્ર. ૨૦૩/૨૦૨૨૨૩ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં વધારા થવા અંગેની સુધારા જાહેરાત
7 જાહેરાત ક્રમાંક ૨૦૫, ૨૦૬, ૨૦૮, ૨૦૯ તથા ૨૧૧/૨૦૨૨૨૩ ના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના
8 જાહેરાત ક્રમાંકઃ૧૮૬/૨૦૨૦-૨૧ ‘‘નાયબ નિરીક્ષક‘‘ વર્ગ-૩ સંવર્ગની ભાગ-૩ ની મુખ્ય પરીક્ષા અંગેની સૂચના
9 જા.ક્ર: ૧૮૭/૨૦૨૦-૨૧, સબ ઈન્‍સ્પેકટર ઈન્‍સ્ટ્રક્ટર વર્ગ-૩ની ફાઈનલ આન્‍સર કી પેપર-૨
10 જા.ક્ર: ૧૮૭/૨૦૨૦-૨૧, સબ ઈન્‍સ્પેકટર ઈન્‍સ્ટ્રક્ટર વર્ગ-૩ની ફાઈનલ આન્‍સર કી પેપર-૧
11 જા.ક્ર: ૧૮૭/૨૦૨૦-૨૧, સબ ઈન્‍સ્પેકટર ઈન્‍સ્ટ્રક્ટર વર્ગ-૩ની ફાઈનલ આન્‍સર કી પેપર-૩
12 જા.ક્ર. ૧૮૬/૨૦૨૦૨-૨૧ “નાયબ નિરીક્ષક” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે ભાગ-૧ હેતુલક્ષી કસોટી અને ભાગ-૨ની શારીરિક ક્ષમતા કસોટી (Physical Efficiency Test)ના અંતે ભાગ-૩ માટે લાયક ઠરેલ ઉમેદવારોના બેઠક નંબરોની યાદી
13 મંડળ દ્વારા વિવિધ ખાતાના વડાઓની કચેરીના વિવિધ સંવર્ગની તા.૦૩/૦૭/૨૦૨૩ થી તા.૦૮/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાયેલ ખાતાકીય પરીક્ષાના ઉમેદવારોની OMR મંડળની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ છે જે ખાતાકીય પરીક્ષાના પેપરના દિવસથી ૧૫ દિવસ સુધીમાં જોઈ/ડાઉનલોડ કરી શકાશે જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
14 મંડળની જા.ક્ર. ૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૯ તથા ૨૧૧/૨૦૨૨૨૩ માટે પરીક્ષા પદ્ધતિમાં સુધારા અંગેની અગત્યની જાહેરાત

 For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key