GETCO Apprentice Lineman Interview Date Declared 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GETCO has published an Important Notice for the post of GETCO Apprentice Lineman. Check below for more details.

GETCO
GETCO

એપ્રેન્ટીસ લાઇનમેનની ભરતી બાબત
જેટકો પ્રવહન વર્તુળ કચેરી,અંજાર દ્વારા જે ઉમેદવારને એપ્રેન્ટીસ લાઇનમેનની તાલીમાર્થી તરીકેની ભરતી માટે કોલ લેટર મોકલાવેલ હતા, તેમાં તા.૧૬-૦૬-૨૦૨૩ અને તા.૧૭-૦૬-૨૦૨૩ના રોજ ઇન્ટરવ્યુ રાખેલ હતા જે બિપરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લાની અસરને કારણે એપ્રેન્ટીસ લાઇનમેનની તાલીમાર્થી તરીકેની ભરતી પ્રક્રિયા મોકુફ રાખવામાં આવેલ હતી. હવે પછીનો કાર્યક્રમ નીચે મુજબ છે,

  • ઇન્ટરવ્યુની તારીખ તા.૧૬-૦૬-૨૦૨૩ ના જે ઉમેદવારોના ઇન્ટરવ્યુ રાખેલ હતા તેઓના ઇન્ટરવ્યુ તા.૧૩-૦૭-૨૦૨૩ ના રોજ રાખેલ છે.
  • તા.૧૭-૦૬-૨૦૨૩ ના જે ઉમેદવારોના ઇન્ટરવ્યુ રાખેલ હતા તેઓના ઇન્ટરવ્યુ તા.૧૪-૦૭-૨૦૨૩ ના રોજ રાખેલ છે.

રીપોર્ટીંગ સમય સવારના ૯.૦૦ કલાકથી બપોરના ૧.૦૦ કલાક સુધી રહેશે,

નોંધ:- જે તે સમયે ઇન્ટરવ્યુ માટે કોલ લેટર આપવામાં આવેલ છે જે નિયમોને આધીન રહેશે.

ઇન્ટરવ્યુનું સ્થળ:-
અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, જેટકો, પ્રવહન વર્તુળ કચેરી,અંજાર ૨૨૦કેવી સબસ્ટેશન કમ્પાઉન્ડ,અંજાર.

Notification: Click Here

Official Website: Click Here

  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.