SEB TAT Secondary Preliminary exam result and Cut-off and Main Exam New Date 2023 🔴

આ પણ વાંચો : 💥

SEB TAT Secondary Preliminary exam result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT Secondary પરીક્ષા નું પરિણામ ૧૩-૦૬-૨૦૨૩ ના રોજ જાહેર કરેલ છે. આ પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યાં જોવું અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

seb
seb
 
TAT Secondary Exam Result 2023
પરીક્ષા સંસ્થા રાજય પરીક્ષા બોર્ડ (State Examination Bord)
પરીક્ષા TAT ધોરણ 9 તથા 10
આર્ટીકલ પ્રકાર TAT Prelims Result
પરીક્ષા તારીખ 4 જૂન 2023
ઓફીસીયલ વેબસાઇટ sebexam.org
રિઝલ્ટ સ્ટેટસ જાહેર

TAT નું પરિણામ જાહેર 2023
 
4 જૂન, 2023 ના રોજ, 1.65 લાખ વિદ્યાર્થીઓએ TAT પ્રિલિમ પરીક્ષા માટે અરજી કરી હતી. બધા ઉમેદવારોએ હવે જોવાનું છે કે વિષય મુજબ કટ ઓફ શું હશે. આ પરીક્ષા નું પરિણામ જાહેર થઇ ગયેલ છે. આ પરીક્ષા માં ઉતીર્ણ થયેલ ઉમેદવારો મેઈન પરીક્ષા આપી શકશે. 
 

TAT ANSWER KEY

TAT Secondary ની પ્રિલીમ પરીક્ષા ની પ્રોવીસીનલ અને ફાઈનલ આન્સર કી જાહેર થઇ ગયેલ છે. જે ઉમેદવારો એ પ્રિલીમ પરીક્ષા આપેલ છે તેમણે પોતાની આન્સર કી મુજબ મેળવેલ માર્ક્સ સરખાવી શકે છે. જેથી પ્રિલીમ પરીક્ષા નું પરિણામ બાબતે સચોટ માહિતી મેળવી શકે છે. Tat ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10 ના શિક્ષકની ભરતી માટે ની આ પરીક્ષા લેવાઈ છે. પરિણામો અને જવાબો માટે www.sebexam.org ને તપાસતા રહો. TAT ટેસ્ટ પછી, તમામ ઉમેદવારો પ્રશ્નપત્રોના ઉકેલો શોધી રહ્યા હતા. પછી અમે અમારી વેબસાઇટ પર TAT જવાબ કી લિંક અપલોડ કરી. વિષયવાર પેપર સોલ્યુશન PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરો.

TAT Result 2023 કેવી રીતે તપાસવું ?

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.

TAT Cut-off 2023 

Untitled

  • ૩૫% એટલે કે ૭૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તા.25/06/2023 ના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે યોજાશે.
  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર(Hall ticket) અત્રેની કચેરીની વેબસાઈટ www.sebexam.org પરથી તા.19-06-2023 ના સાંજે ૦૫:૦૦ કલાક થી તા.25-06-2023 ના રોજ સવારે ૦૯:૦૦ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે.
  • ટાટ (માધ્યમિક) પ્રાથમિક કસોટી પરીણામ બાબતે કોઇ રજૂઆત હોય તો જરૂરી આધાર-પુરાવા સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે રૂબરૂ લેખિત રજૂઆત કરી શકાશે,
  • પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.

TAT Main Exam Call Letters 2023 

અત્રેની કચેરીના તા:૦૧/૦૫/૨૦૨૩ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT-5/૨૦૨૩/૫૪૩૬-૫૪૭૬ તથા અત્રેની કચેરીના તા.૧૩/૦૬/૨૦૨૩ ના જાહેરનામા ક્રમાંક:રાપબો/TAT-S/૨૦૨૩/૧૭૦૬-૧૮૦૦ થી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળા(ધોરણ ૯ થી ૧૦)માં માધ્યમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S-૨૦૨૩ ની મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તા:૧૮/૦૬/ર૦ર૩ રોજ નિયત કરેલ હતી. બિપરજોય વાવાઝોડા સંદર્ભે વિશાળ હિતને ધ્યાને લઈ હવે શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) (TAT-S-૨૦૨૩ ની મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તા.૨૫/૦૬/૨૦૨૩ના રોજ ૧૦.૩૦ કલાક થી ૧૩.૦૦ કલાક અને ૧૫:૦૦ કલાક થી ૧૮:૦૦ કલાક દરમિયાન રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા, અને સુરત ખાતે યોજાશે. આ પરીક્ષા માટેની હોલ ટીકીટ તારીખ:૧૯/૦૬/૨૦૨૩ નાં રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી તા:૨૫/૦૬/૨૦૨૩ નાં રોજ સવારે ૦૯:૦૦ કલાક દરમિયાન ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા વિનંતી.

TAT Main Exam New Date 2023 

TAT સેકેન્ડરી પરિણામ જાહેર

અહીં ક્લિક કરો

TAT સેકેન્ડરી પરીક્ષા Cut-Off

અહી ક્લિક કરો 

TAT સેકેન્ડરી પરીક્ષા ની ફાઈનલ આન્સર કી  અહી ક્લિક કરો 
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key