GSSSB Updates on 18-06-2023

આ પણ વાંચો : 💥

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published Various GSSSB Updates on 16-06-2023, Check below for more details.

gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
1 મંડળની જાહેરાત ક્રમાંક:૨૦૭/૨૦૨૨૨૩ – અધિક મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-૩ ના સંવર્ગની જગ્યાઓમાં થયેલ સુધારા અંગેની જાહેરાત
2 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર નાયબ રાજ્ય વેરા કમિશ્નરશ્રીની કચેરીના રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ – ૩) સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
3 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર બાગાયત નિરીક્ષકશ્રીની કચેરીના બાગાયત અધિકારી વર્ગ – ૨ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
4 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર Gujarat Engineering Research Institute (GERI)ની કચેરીના જુનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
5 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરીના કવોલીફાઇંગ ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
6 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરીની રીટેન્શન ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
7 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર માહિતી નિયામકની કચેરીના વહીવટ ઉચ્ચ શ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
8 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર શ્રમ આયુક્તની કચેરીના કોર્ષ-૩ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
9 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર મુખ્ય વિદ્યુત નિરીક્ષક કચેરીના વહીવટી અધિકારી (વર્ગ – ૨)‌ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
10 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નાયબ ચીટનીશ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
11 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનાર મત્સ્યોદ્યોગ કમિશ્નર કચેરીના ઉચ્ચશ્રેણી (તાંત્રિક)‌ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત
12 મંડળ દ્વારા તા.૧૯/૦૬/૨૦૨૩ થી તા.૨૪/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજાનારઅગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરીના બીટગાર્ડ ‌ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવાની અગત્યની જાહેરાત

For more details: Click Here  

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key