SSA Recruitment 2023: Samagrah Shiksha (Sarva Shiksha Abhiyan) એ Civil Engineer, Engineer (Ele), Asst. Architect (SSA Recruitment 2023) માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાત વાંચીને જો તે માટે લાયક જણાય તો આ Civil Engineer, Engineer (Ele), Asst. Architect માટે અરજી કરી શકે છે. SSA Civil Engineer, Engineer (Ele), Asst. Architect ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. SSA Recruitment 2023 તથા નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે જોતા રહો મારુ ગુજરાત.વેબસાઈટ
સમગ્ર શિક્ષા અંતર્ગત સીવીલ વર્કસ માટે ગુજરાત રાજયમાં રાજય, જિલ્લા અને તાલુકાકક્ષાએ ઉકત જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન–લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોકત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓન—લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે.
ઉમેદવારે ઓનલાઈન અરજી http://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર કલીક કરી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
સ્ટેટ પ્રોજેકટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેકટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર ઘ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન—લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક–એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
ઓન—લાઈન અરજી કરવાની તારીખ : ૧૮/૦૫/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) ઓન—લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૭/૦૫/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)

SSA ભરતી 2023 | SSA Recruitment 2023
ભરતી સંસ્થા |
Samagrah Shiksha (Sarva Shiksha Abhiyan) (SSA) – SSA Recruitment 2023 |
પોસ્ટનું નામ |
Civil Engineer, Engineer (Ele), Asst. Architect |
ખાલી જગ્યાઓની સંખ્યા |
112 |
જોબ લોકેશન |
ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ |
27-05-2023 |
અરજી કરવાની પદ્ધતિ |
ઓનલાઈન |
શ્રેણી |
SSA ભરતી 2023 |
Whatsapp ગ્રુપમાં જોડાઓ |
SSA Recruitment 2023 – નોકરીની વિગતો:
પોસ્ટનું નામ:
- Civil Engineer: 92
- Engineer (Electrical): 02
- Asst. Architect: 18
SSA Recruitment 2023 પોસ્ટની કુલ ખાલી જગ્યા:
- 112
SSA Recruitment 2023 શૈક્ષણિક લાયકાત:
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
SSA Recruitment 2023 પસંદગી પ્રક્રિયા:
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
SSA Recruitment 2023 | અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ SSA Civil Engineer, Engineer (Ele), Asst. Architect ભરતી શોધો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સૂચનાઓ:
- ઉમેદવારની ક્રમ ૧ થી ૩ માટે વયમર્યાદા ઓન—લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે. માસિક ફિકસ મહેનતાણું જુદી જુદી જગ્યા માટે નીચે મુજબ રહેશે.
- ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. આ અંગેનો જરૂરી આધાર રજુ કરવાનો રહેશે. આ અંગે સરકારશ્રીના ભરતી અંગેના પ્રર્વતમાન નિયમોનુસારનો આધાર રજુ કરવાનો રહેશ.
- ઉમેદવાર ઉપરોકત જગ્યાઓ માટે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓનું લેખિત અને મૌખિક કૌશલ્ય ધરાવે તે ઈચ્છનીય રહેશે.
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને વયમર્યાદા તથા અનુભવની ગણતરી કરવામાં આવશે.
- કોઈપણ ઉમેદવારનો અનુભવ માંગેલ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા પછીનો માન્ય ગણાશે. ૧૨. ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાતો, અનુભવની વિગતોમાં ઈન્ટરવ્યુ દરમિયાન ઓરીજનલ પ્રમાણપત્રોની ચકાસણી વખતે ક્ષતિ જણાશે તો, ઉમેદવારની કોઈપણ રજુઆત ગ્રાહય રખાશે નહિં તેમજ તેમને ઈન્ટરવ્યુમાંથી અને મેરીટ લીસ્ટ ઉપરથી તેમની ઉમેદવારી રદ ગણવામાં આવશે.
- આ જાહેરાત કે ભરતીમાં કોઈપણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યતા ઉભી થાય તો, તેમ કરવાનો સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેકટ કચેરી, સેકટર-૧૭, ગાંધીનગરને સંપૂર્ણ હકક/અધિકાર રહેશે. તેમજ ઉપરોકત જગ્યાઓની ભરતી અંગેના કોઈપણ નિર્ણયો માટે સમગ્ર શિક્ષા કચેરીને હકક અબાધિત રહેશે. સમગ્ર શિક્ષા કચેરી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહિં.
- અરજી કર્યાબાદ ઉમેદવાર ધ્વારા ભરતી કે નિમણૂંક અંગે ઈન્ટરવ્યુ દરમિયાન ટેલિફોનીક અથવા પત્ર વ્યવહાર ધ્વારા લાગવગ ભલામણ કરવામાં આવશે તો તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે. ૧૫. ઈન્ટરવ્યુ પ્રક્રીયા પૂર્ણ થયાબાદ ઉમેદવારને મેરીટ મુજબ પસંદ કરેલ જગ્યા માટે નિમણૂંક આપવામાં આવશે. આ અંગે કોઈપણ ઉમેદવાર જગ્યાની નિમણૂંક સબંધે વારંવાર કચેરીને ભલામણ કરતો જણાશે તો તેની નિમણૂંક રદ કરવામાં આવશે.
- સમગ્ર શિક્ષા અંતર્ગત હાલ કરાર આધારિત નિમણૂંક પામેલ કોઈપણ કર્મચારી અરજી કરી શકશે. પરંતુ આવા ઉમેદવારની નિમણૂંક નવી નિમણૂંક ગણાશે અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબનું ફિકસ મહેનતાણું મળવાપાત્ર રહેશે.
નોકરીની જાહેરાત:અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
ઘટના |
તારીખ |
અરજી કરવાની શરૂઆત તારીખ |
18-05-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ |
27-05-2023 |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
SSA Civil Engineer, Engineer (Ele), Asst. Architect ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
SSA Civil Engineer, Engineer (Ele), Asst. Architect ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
27-05-2023
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key