GSSSB Updates on 16-04-2023

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

GSSSB Updates on 16-04-2023

📚 READ ALSO / આ પણ વાંચો 💥
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
મંડળની જા.ક્ર. ૧૬૮/૨૦૧૮૧૯- સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ફેબ્રીકેશન ગ્રુપ), વર્ગ-૩ સંવર્ગમાં નામ. ગુજરાત હાઇકોર્ટમાં થયેલ પિટીશનો તેમજ તે અન્વયેના ચુકાદા અન્વયે અગાઉ તા. ૦૬/૦૭/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પસંદગી/ પ્રતિક્ષા યાદીની રીવાઇઝ કરેલ પસંદગી/ પ્રતિક્ષા યાદી
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૧૮૭/૨૦૨૦-૨૧ ‘‘સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર” વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી માટે તા.૨૮,૨૯/૦૧/૨૦૨૩ અને તા.૦૩,૦૪/૦૨/૨૦૨૩ના દરમ્યાન યોજવામાં આવેલ ભાગ-ર, શારિરીક ક્ષમતા કસોટી (Physical Efficiency Test અને Physical Standard Test)ના અંતે ભાગ-૩ મુખ્ય પરીક્ષા (લેખિત કસોટી) માટે લાયક ઠરેલ ઉમેદવારોના રોલનંબરની યાદી
તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા.૧૭/૦૬/૨૦૨૨ દરમ્યાન યોજાયેલ પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ્ની કચેરીના કર્મચારીઓની જેલર ગૃપ (વર્ગ-૨) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
PDF
તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા.૧૭/૦૬/૨૦૨૨ દરમ્યાન યોજાયેલ નિયામકશ્રી આંકડા બ્યુરો અને અર્થશાસ્ત્રની કચેરીના કર્મચારીઓની ઉચ્ચ શ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
PDF
તા.૧૩/૦૬/૨૦૨૨ થી તા.૧૭/૦૬/૨૦૨૨ દરમ્યાન યોજાયેલ નિયામકશ્રી આંકડા બ્યુરો અને અર્થશાસ્ત્રની કચેરીના કર્મચારીઓની નિમ્ન શ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ
PDF
તા.૨૭/૦૬/૨૦૨૨ થી તા.૦૧/૦૭/૨૦૨૨ દરમ્યાન યોજાયેલ વિવિધ ખાતાના વડાઓની કચેરીના હાયર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ.
PDF
તા.૦૩/૦૧/૨૦૨૨ થી તા.૦૬/૦૧/૨૦૨૨ દરમ્યાન યોજાયેલ સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રીની કચેરીના કર્મચારીઓની નિમ્ન લાયકાત સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.