મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૧૯૯/૨૦૨૧૨૨, “હિસાબનીશ” વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરવા સર્ક્યુલર જાહેરાત તા.૦૫/૦૨/૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ. જે અન્વયે તા.૨૮/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમ્યાન પરીક્ષાનું આયોજન “ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કર્મયોગી ભવન, બ્લોક-૨, પ્રથમ માળ, સેક્ટર – ૧૦ (એ), ગાંધીનગર” ખાતે કરેલ છે. ઉમેદવારોને વધુ માહિતી માટે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ જોવા વિનંતી છે.
GSSSB Accountant Exam Schedule and Syllabus 2023
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key