GSSSB English Stenographer Main Exam Call Letters 2022
All those candidates who have applied for the recruitment of English Stenographer are now waiting for the GSSSB English Stenographer Main Exam Call Letters 2022 for the exam of English Stenographer to be released. In this article, we are going to discuss when, where and how to download the Main Exam Call Letters for GSSSB English Stenographer Recruitment 2023. GSSSB English Stenographer examination will be held on Paper – 2: 25/02/2023 to 26/02/2023, Paper: 05/03/2023 in various centres of the state. The GSSSB has come up with the recruitment of English Stenographer Posts. Under this recruitment, the Gujarat Gaun Seva Pasandgi Mandal has decided to fill vacant posts for the English Stenographer Post.
અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંકઃ૨૦૨/૨૦૨૨૨૩, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની લાયકી પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ. લાયકી પરીક્ષાના આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી- ૨૦૨૩ અને માર્ચ-૨૦૨૩ ના માસ દરમ્યાન ગાંધીનગર ખાતેના પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે.
૧ પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલેખનનું ટાઇપિંગ): તા.૨૫/૦૨/૨૦૨૩ થી તા.૨૬/૦૨/૨૦૨૩
૨ પ્રશ્નપત્ર-૧ અંગ્રેજી ભાષા પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી (વર્ણનાત્મક અને હેતુલક્ષી): તા.૦૫/૦૩/૨૦૨૩
મુખ્ય પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ અને સમય નીચે દર્શાવ્યા મુજબ છે. પરીક્ષા માટેનો કોલ-લેટર નિયત સમય- મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
ઉમેદવારોએ ઉકત સંવર્ગની મુખ્ય પરીક્ષા માટેના કોલ-લેટર તથા તે સાથેની જરૂરી સુચનાઓ સહિત ઉપર દર્શાવેલ નિયત તારીખ-સમયગાળા દરમ્યાન “https:// ojas.gujarat.gov.in” વેબસાઇટ પરથી અચૂક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
પ્રવેશપત્ર ”ON LINE’ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) “https: // ojas.gujarat.gov.in” વેબસાઇટ પર જવું. (૨) બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોએ ” Call Letter ” પર “Click” કરવું. (૩) ત્યાર બાદ Main Exam Call Latter” પર ”Click’ કરીને Select job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોકસમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને OK પર Click કરવાથી અલગ Window માં આપનો Call letter (પ્રવેશપત્ર ) સ્ક્રીન પર દેખાશે. જે Call Latter તથા તે સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ( કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે. )
ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સુચનાઓની વિગતો કે જે મુખ્ય પરીક્ષા સમયે હાજરીપત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક વાંચી જવી. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના નાયબ સચિવશ્રી (તાંત્રિક પરીક્ષા) તેમજ સંયુક્ત સચિવશ્રી (તાંત્રિક પરીક્ષા) નો કચેરી સમય દરમ્યાન ફોન નંબર:- ૦૭૯- ૨૩૨૫૭૩૦૪ / ૨૩૨૫૩૬૨૮ પર સંપર્ક કરી શકાશે.
GSSSB English Stenographer Hall Ticket 2023
GSSSB English Stenographer Recruitment 2023 Main Exam Call Letters
- Name of the Candidate
- Date of Birth of Candidate
- Fathers Name
- Mothers Name
- Roll Number of candidates
- Photograph of Candidate
- Exam Date
- Exam Timing
- Venue of exam
- Signature of exam
- Rules and regulations to be followed by candidates during exams or before exams.
GSSSB English Stenographer Recruitment 2023 | |
Name of the Recruitment | GSSSB English Stenographer Recruitment |
Name of the Recruiting Board | Gujarat Gaun Seva Pasandgi Mandal |
Name of the Posts | English Stenographer Posts |
Job Location | Gujarat / India |
Exam Date | Paper – 2: 25/02/2023 to 26/02/2023, Paper: 05/03/2023 |
Mode of Application | Online |
Level of Recruitment | State Level Recruitment |
Category of Article | Hall Ticket/ Admit Card |
Status of Hall Ticket | Released Yet |
Official Website | https://gsssb.gujarat.gov.in |
Main Exam Call Letters: Click Here
Notification: Click Here
Official Website: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key