WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
Forest Guard (Forest/201819/1) Allotment list and other instructions 2022
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ (FOREST/201819/1)
વન વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની ૩૩૪ જગ્યાઓની સીધી ભરતીની અનુસંધાને સામાન્ય કેટેગરીના ઉમેદવાર સહિત જે ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો ખરાઇ થયેલ છે તેવા કુલ:૨૫૮ ઉમેદવારોને આ કચેરીના પત્ર નં: બ/મહક/૧૩/૬૪૮૭, તા:૧૭/૧૦/૨૦૨૨ (નકલ સામેલ છે.) થી જે તે ઉમેદવારની પસંદગીના જીલ્લામાં આવેલ વિભાગની વિભાગીય કચેરી ખાતે ફાળવણીના હુકમ કરવામાં આવેલ છે જે https://forests.gujarat.gov.in લીંક પર ઓપન કરવાથી જોવા મળશે.
આ યાદી મુજબના તમામ ઉમેદવારોને જણાવવાનું કે, આ કચેરીથી તેઓને વિભાગીય કચેરી ખાતે ફાળવવામાં આવેલ છે.હવે પછી તેઓને વિગતવાર નિમણૂકના હુકમો સબંધિત વિભાગીય કચેરીથી કરવામાં આવશે તો ઉમેદવારોએ તેઓને શેક્ષણિક લાયકાત,વય, જાતિ વિગેરેને લગતાં તમામ અસલ પ્રમાણપત્રો અને તેની સ્વપ્રમાણિત નકલના સેટ સાથે તા:૨૧/૧૦/૨૦૨૨ સુધીમાં તેઓને ફાળવવામાં આવેલ સંબધિત વિભાગીય કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
સંબધિત વિભાગીય કચેરીના સરનામાં ની વિગતો આ સાથે સામેલ છે.
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key