Gujarat Guan Seva Pasandgi Mandal (GSSSB) has published the Revised Documents Verification Programme and Important Notice for the post of Sr. Scientific Assistant, Chemical Assistant, Horticulture Assistant, Sanitary Inspector, Wireman Posts. Check below for more details.
(2) જા.ક્ર. ૧૯૩/ર૦૨૦૨૧- કેમિકલ આસીસ્ટન્ટ
(3) જા.ક્ર. ૧૯૪/૨૦૨૦૨૧-બાગાયત નિરીક્ષક
(4) જા.ક્ર. ૧૯૫/ર૦૨૦૨૧-સેનેટરી ઇન્સ્પેકટર
(5) જા.ક્ર. ૧૯૬/ર૦૨૦૨૧-વાયરમેન
વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૦૮/૦૬/૨૦૨૨ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓને અંતે મેળવેલ ગુણ(Marks) ના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોના ગુણ (Marks) જાહેર કરવા અંગેની જાહેરાત
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
Posts:
- Sr. Scientific Assistant,
- Chemical Assistant,
- Horticulture Assistant,
- Sanitary Inspector,
- Wireman
Documents Verification lists:
- Sr. Scientific Assistant: Click Here
- Chemical Assistant: Click Here
- Horticulture Assistant: Click Here
- Sanitary Inspector: Click Here
- Wireman: Click Here
મંડળની જા.ક્ર. (1) ૧૯૧/ર૦૨૦૨૧- સિનીયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ, (2) જા.ક્ર. ૧૯૩/ર૦૨૦૨૧- કેમિકલ આસીસ્ટન્ટ, (3) જા.ક્ર. ૧૯૪/૨૦૨૦૨૧-બાગાયત નિરીક્ષક, (4) જા.ક્ર. ૧૯૫/ર૦૨૦૨૧-સેનેટરી ઇન્સ્પેકટર, (5) જા.ક્ર. ૧૯૬/ર૦૨૦૨૧-વાયરમેન, વર્ગ-૩ સંવર્ગોમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની તા. ૧૮/૦૬/૨૦૨૨ તથા તા. ૧૯/૦૬/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ કરેલ યાદી અન્વયેની સુધારા યાદી
Revised DV Notification: Click Here
For more details: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key