Gujarat Police has published Important Notice regarding PSI / LRD Constable Physical Test Call Letter 2021, Check below for more details.

Important Notice regarding Gujarat Police PSI/ LRD Constable Physical Test 2021
Post: Constable / Lokrakshak, PSI, ASI & Intelligence Officer
Lokrakshak News:
લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૬/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….
(૧) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકુફ રહેતા SRPF ગ્રુપ-૧૨, ગાંધીનગર ખાતે તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરીક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે
(ર) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત) ખાતે તા.૦૮/૦૧/૨૦૨૨, તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે
તા.૦૫/૦૧/૨૦૨૨, તા.૦૬/૦૧/૨૦૨૨ અને તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તા.૨૫/૦૧/૨૦૨૨, તા.૨૭/૦૧/૨૦૨૨ અને તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ લેવામાં આવશે. આ ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.
(૩) વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢ ખાતે તા.૦૮/૦૧/૨૦૨૨, તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨, તા.૧૨/૦૧/૨૦૨૨ અને તા.૧૩/૦૧/૨૦૨૨ ની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ જ લેવામાં આવશે જેથી હવે આ તારીખોના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે
તા.૦૬/૦૧/૨૦૨૨ અને તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તારીખ તા.૨૪/૦૧/૨૦૨૨ અને તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ લેવામાં આવશે. આ ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.
નોંધઃ જે ઉમેદવારોએ ઉપરોકત તારીખો પૈકી તારીખ બદલવા માટે ભરતી બોર્ડ ખાતે રજુઆત કરેલ હોઇ અને ભરતી બોર્ડ તરફથી નવી તારીખ ફાળવવામાં આવેલ હોય તો આવા ઉમેદવારોએ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ફાળવવામાં આવેલ તારીખે જ હાજર રહેવાનું રહેશે.
લોકરક્ષક કેડરની શારીરીક કસોટી દરમ્યાન જો કોઇ ઉમેદવાર Covid-19 પોઝીટીવ આવે તો આવા ઉમેદવારોએ પોતાની શારીરીક કસોટીની તારીખ પહેલા ભરતી બોર્ડ ખાતે કેસ પેપરની નકલ તથા RTPCR ની નકલ સાથે જાણ કરવાની રહેશે. ઉમેદવાર ધ્વારા RTPCRનો નેગેટીવ રિપોર્ટ બોર્ડને રજુ કર્યેથી ઉમેદવારને બીજી તારીખ આપવામાં આવશે. (ઉમેદવારને શારીરીક કસોટીની છેલ્લી તારીખ સુધી તારીખ બદલી આપવામાં આવશે. શારીરીક કસોટીની છેલ્લી તારીખ નીચે મુજબ છે.) કસોટીની છેલ્લી તારીખ સુધી જો ઉમેદવારનો નેગેટીવ રિપોર્ટ ન આવે તો શારીરીક કસોટીની તક મળશે નહીં.
ગ્રાઉન્ડનું નામ | શારીરીક કસોટીની છેલ્લી તારીખ |
SRPF Group-12, Gandhinagar | તા.૨૯/૦૧/૨૦૨૨ |
Mehsana | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Sabarkantha | તા.૨૪/૦૧/૨૦૨૨ |
SRPF Group-7, Nadiad | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Kheda-Nadiad | તા.૨૪/૦૧/૨૦૨૨ |
SRPF Group-5, Godhra | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Bharuch | તા.૨૮/૦૧/૨૦૨૨ |
SRPF Group-11, Vav | તા.૨૮/૦૧/૨૦૨૨ |
Surendranagar | તા.૨૪/૦૧/૨૦૨૨ |
Rajkot City | તા.૨૯/૦૧/૨૦૨૨ |
PTC Junagadh | તા.૨૫/૦૧/૨૦૨૨ |
SRPF Group-8, Gondal | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Amreli | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Patan | તા.૨૨/૦૧/૨૦૨૨ |
Banaskantha | તા.૨૪/૦૧/૨૦૨૨ |
નોંધઃ આ અંગે ઉમેદવાર ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબરઃ (૧) ૯૧૦૪૬૫૪૧૬ (ર) ૮૪૦૧૧૫૪૨૧૭ (૩) ૭૦૪૧૪૫૪૨૧૮ ઉપર સવાર કલાકઃ ૧૦.૩૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ વાગ્યા સુધી (રવિવાર સિવાય) સંપર્ક કરી શકે છે.
For more details: Click Here
Official Website: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key