GSSSB Syllabus 2024 for Various (Group A and Group B) Posts

gsssb syllabus 2024

GSSSB Syllabus 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટે ૪૩૦૪  જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર તારીખ: ૩૧-૦૧-૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે.

Gujarat Forest Guard Syllabus 2024 with marks and Exam Pattern, Exam Date

Gujarat Forest Guard Syllabus 2024

Gujarat Forest Guard Syllabus 2024: The Gujarat Secondary Service Selection Board (GSSSB) has announced to conduct the CBRT Exam for Gujarat Forest Guard Exam 2023 in February 2024. The candidates who have applied for 823 Forest Guard vacancies must buckle up their preparation by understanding the detailed Gujarat Forest Guard Syllabus and Exam Pattern as released by the officials. In this article, we have discussed the updated and revised syllabus for the upcoming examination.

BMC Syllabus and Important Notification for Various posts 2023

bmc

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. જે અન્વયે તમામ સંવર્ગનો પ્રેક્ટીકલ પરીક્ષા,કોમ્પ્યુટર પ્રોફિશ્યન્સી ટેસ્ટ તથા લેખિત પરીક્ષા માટેનો સંયુક્ત અભ્યાસક્રમ (સીલેબસ) તથા અંદાજીત ગુણભાર નીચે મુજબ રહેશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. જાહેરાતની મુળ જોગાવાઈઓ યથાવત રહેશે.(અગાઉ જાહેર કરાયેલ અભ્યાસક્ર્મમાં તમામ સંવર્ગો સમાવિષ્ટ ના હોઇ રદબાતલ ગણવાનો રહેશે)