GSSSB Updates on 05-04-2026

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

GSSSB Updates on 05-04-2026, Check below for more details.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
Sr.No Important Link Download
1 જા.ક્ર.:૩૫૦/૨૦૨૫૨૬- મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી(FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના Click Here
2 જા.ક્ર. ૪૦૫/૨૦૨૫૨૬, સ્પીચ થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગમાં જગ્યામાં સુધારા અંગેની જાહેરાત તથા ઉમેદવારો માટે અરજીપત્રકો મંગાવવા બાબતની અગત્યની સૂચના Click Here
3 મંડળની જા.ક્ર. ૩૪૮/૨૦૨૫૨૬ – અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩ સંવર્ગનું તા.૩૦/૦૩/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ આખરી પરિણામ અન્વયેની સુધારેલ પસંદગી યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદી (Annexure- B), અને ગેરલાયક ઠરેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ અસફળ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
4 મંડળની જા.ક્ર. ૩૪૦/૨૦૨૫૨૬ – લેબોરેટરી આસીસ્ટન્ટ(ફોરેન્સીક સાયકોલોજી જૂથ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
5 મંડળની જા.ક્ર. ૩૧૦/૨૦૨૫૨૬ – લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગ (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ) ની તા.૧૩/૧૦/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારની યાદી (Annexure- A) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
6 જા.ક્ર.:૩૬૪/૨૦૨૫૨૬- ડેન્ટલ ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી(FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના Click Here
7 મંડળની જા.ક્ર. ૨૦૪/૨૦૨૨૨૩- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગની તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ યોજાયેલ લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) ના અંતે મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારોની યાદી Click Here
8 મંડળની જા.ક્ર. ૨૦૩/૨૦૨૨૨૩- ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ- ૩ સંવર્ગની તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ યોજાયેલ લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) ના અંતે મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારોની યાદી Click Here
9 મંડળની જા.ક્ર. ૩૦૪/૨૦૨૫૨૬ – વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
10 મંડળની જા.ક્ર. ૩૦૪/૨૦૨૫૨૬ – વર્ક આસીસ્ટન્ટ, વર્ગ- ૩ સંવર્ગની તા.૦૯/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
11 જા.ક્ર.:૩૮૩/૨૦૨૫૨૬, સર્વેયર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી Click Here
12 જા.ક્ર.:૩૭૨/૨૦૨૫૨૬, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી Click Here
13 જા.ક્ર.:૩૭૧/૨૦૨૫૨૬- ડાયેટીશીયન, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી Click Here
14 જા.ક્ર.:૩૫૭/૨૦૨૫૨૬, રેખનકાર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી Click Here
15 જા.ક્ર.:૩૭૨/૨૦૨૫૨૬, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
16 જા.ક્ર.:૩૭૧/૨૦૨૫૨૬- ડાયેટીશીયન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
17 જા.ક્ર.:૩૫૭/૨૦૨૫૨૬, રેખનકાર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
18 જા.ક્ર.:૩૨૯/૨૦૨૫૨૬, જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા.૨૯/૦૩/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના Click Here
19 મંડળની જા.ક્ર. ૩૪૫/૨૦૨૫૨૬ – બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ અસફળ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
20 જા.ક્ર.૩૮૫/૨૦૨૫૨૬, સ્પીચ થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગમાં જગ્યામાં સુધારા અંગેની જાહેરાત તથા ઉમેદવારો માટે અરજીપત્રકો મંગાવવા બાબતની અગત્યની સૂચના Click Here
21 મંડળની જા.ક્ર. ૩૦૫/૨૦૨૫૨૬ – લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ સંવર્ગની તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), ગેરહાજર રહેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ અસફળ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
22 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી હસ્તકની સ્ટાફ નર્સ (આયુર્વેદ),વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત ક્રમાંક:૩૭૭/૨૦૨૫૨૬ અન્વયેની વિગતવાર જાહેરાત અને અભ્યાસક્રમ. Click Here
23 જાહેરાત ક્રમાંકઃ ૩૭૭/૨૦૨૫૨૬, સ્ટાફ નર્સ (આયુર્વેદ), વર્ગ-૩ની સ્પર્ધાત્મક કસોટી અંગેનો વિગતવાર અભ્યાસક્રમ Click Here
24 જાહેરાત ક્રમાંકઃ૩૯૮/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(એમ્પ્લોયેબીલીટી સ્કીલ્સ ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
25 જાહેરાત ક્રમાંકઃ૩૯૭/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
26 જાહેરાત ક્રમાંકઃ૩૯૬/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(એપરલ એન્ડ ફેશન ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
27 જાહેરાત ક્રમાંકઃ૩૯૫/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ઇન્સ્ટ્રુમેન્ટેશન ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
28 જાહેરાત ક્રમાંકઃ૩૯૪/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
29 જાહેરાત ક્રમાંકઃ૩૯૩/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
30 જાહેરાત ક્રમાંકઃ૩૯૨/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(કેમિકલ ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
31 જાહેરાત ક્રમાંકઃ૩૯૧/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનીંગ ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
32 જાહેરાત ક્રમાંકઃ૩૯૦/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ફેબ્રીકેશન ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
33 જાહેરાત ક્રમાંકઃ૩૮૯/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(કોમ્પ્યુટર ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
34 જાહેરાત ક્રમાંકઃ૩૮૮/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ઓટોમોબાઇલ ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
35 જાહેરાત ક્રમાંકઃ૩૮૭/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(ઇલેક્ટ્રીકલ ગૃપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
36 જાહેરાત ક્રમાંકઃ૩૮૬/૨૦૨૫૨૬, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર(મિકેનીકલ ગ્રુપ), વર્ગ-૩ માટે અરજી ફોર્મ ભરવાનો સમયગાળો વધારવા માટેની અગત્યની સૂચના Click Here
37 મંડળની જા.ક્ર. ૩૪૪/૨૦૨૫૨૬ – ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
38 મંડળની જા.ક્ર. ૩૪૪/૨૦૨૫૨૬ – ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ- ૩ સંવર્ગની તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
39 મંડળની જા.ક્ર. ૨૪૧/૨૦૨૪૨૫ – લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩ સંવર્ગની તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), ગેરહાજર રહેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ અસફળ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
40 જાહેરાત ક્રમાંક:૨૧૯/૨૦૨૩૨૪- સ્ટરીલાઇઝર ટેક્નીશીયન, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત Click Here
41 જા.ક્ર.:૩૪૨/૨૦૨૫૨૬, ગ્રંથાલય કારકૂન, વર્ગ-૩ સંવર્ગની તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના Click Here
42 જા.ક્ર.:૩૨૯/૨૦૨૫૨૬, જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-3 સંવર્ગની તા.૨૯/૦૩/૨૦૨૬ના રોજ યોજાનાર પરીક્ષાનાં કેન્દ્રમાં ફેરફાર અંગે અગત્યની સૂચના Click Here
43 જા.ક્ર.:૩૦૪/૨૦૨૫૨૬-વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સુધારા ફાઈનલ આન્સર કી (Revised FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના Click Here
44 જા.ક્ર.:૩૫૪/૨૦૨૫૨૬, મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની તા.૨૦/૦૩/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના Click Here
45 જા.ક્ર.:૩૭૦/૨૦૨૫૨૬, ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની તા.૨૦/૦૩/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના Click Here
46 મંડળની જા.ક્ર.૩૩૮/૨૦૨૫૨૬,“પ્રોબેશન ઑફિસર (SRD)”,વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
47 મંડળની જા.ક્ર.૩૩૭/૨૦૨૫૨૬,“ફિલ્ડ ઑફિસર (SRD)”,વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
48 મંડળની જા.ક્ર.૩૩૪/૨૦૨૫૨૬,“મદદનીશ શિક્ષક (મંદબુદ્ધિના બાળકોની શાળા માટે)”,વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
49 મંડળની જા.ક્ર.૩૩૩/૨૦૨૫૨૬,“મદદનીશ શિક્ષક (અંધ બાળકોની શાળા માટે)”,વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
50 મંડળની જા.ક્ર.૩૩૨/૨૦૨૫૨૬,“મદદનીશ શિક્ષક (મુક બધિર બાળકોની શાળા માટે)”,વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
51 મંડળની જા.ક્ર. ૩૧૩/૨૦૨૫૨૬ – મત્સ્ય અધિકારી(સામાન્ય), વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
52 મંડળની જા.ક્ર. ૩૧૩/૨૦૨૫૨૬ – મત્સ્ય અધિકારી(સામાન્ય), વર્ગ- ૩ સંવર્ગની તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
53 મંડળની જા.ક્ર. ૩૪૩/૨૦૨૫૨૬ – સ્થાપત્ય મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ અસફળ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
54 મંડળની જા.ક્ર. ૩૪૭/૨૦૨૫૨૬ – ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
55 મંડળની જા.ક્ર. ૩૪૭/૨૦૨૫૨૬ – ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ- ૩ સંવર્ગની તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
56 જા.ક્ર.:૩૨૯/૨૦૨૫૨૬, જુનિયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
57 મંડળની જા.ક્ર.૩૩૮/૨૦૨૫૨૬,“પ્રોબેશન ઑફિસર (SRD)”,વર્ગ-૩ સંવર્ગની તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
58 મંડળની જા.ક્ર.૩૩૭/૨૦૨૫૨૬,“ફિલ્ડ ઑફિસર (SRD)”,વર્ગ-૩ સંવર્ગની તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
59 મંડળની જા.ક્ર.૩૩૪/૨૦૨૫૨૬,“મદદનીશ શિક્ષક (મંદબુદ્ધિના બાળકોની શાળા માટે)”,વર્ગ-૩ સંવર્ગની તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
60 મંડળની જા.ક્ર.૩૩૩/૨૦૨૫૨૬,“મદદનીશ શિક્ષક (અંધ બાળકોની શાળા માટે)”,વર્ગ-૩ સંવર્ગની તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
61 મંડળની જા.ક્ર.૩૩૨/૨૦૨૫૨૬,“મદદનીશ શિક્ષક (મુક બધિર બાળકોની શાળા માટે)”,વર્ગ-૩ સંવર્ગની તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
62 જાહેરાત ક્રમાંક:-૩૬૮/૨૦૨૫૨૬, ફિલ્ડ ઓફીસર, વર્ગ-૩ સંવર્ગની તા.૧૪/૦૩/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના Click Here
63 જા.ક્ર.:૩૧૧/૨૦૨૫૨૬, વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ લેવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરવા બાબતની અગત્યની સૂચના Click Here
64 જા.ક્ર.:૩૪૪/૨૦૨૫૨૬- ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી(FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના Click Here
65 જા.ક્ર.:૩૫૧/૨૦૨૫૨૬-એક્ષ-રે ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી(FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના Click Here
66 મંડળની જા.ક્ર. ૩૨૦/૨૦૨૫૨૬ – માઇન્‍સ સુપરવાઇઝર, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
67 મંડળની જા.ક્ર. ૩૨૦/૨૦૨૫૨૬ – માઇન્‍સ સુપરવાઇઝર, વર્ગ- ૩ સંવર્ગની તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
68 મંડળની જા.ક્ર. ૩૩૧/૨૦૨૫૨૬ – પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
69 મંડળની જા.ક્ર. ૩૩૧/૨૦૨૫૨૬ – પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ- ૩ સંવર્ગની તા.૨૧/૧૨/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
70 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૫/૦૧/૨૦૨૬ થી તા.૦૭/૦૧/૨૦૨૬ દરમિયાન લેવાયેલ કલેક્ટર કચેરીઓના કર્મચારીઓની નિમ્ન મહેસૂલ લાયકાત (LRQ) સંવર્ગની ખાતાકીય ૫રીક્ષાનું પરિણામ પ્રસિધ્ધ કરવા બાબત. Click Here
71 મંડળની જા.ક્ર. ૩૨૪/૨૦૨૫૨૬ – ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સુચનાઓ Click Here
72 મંડળની જા.ક્ર. ૩૨૪/૨૦૨૫૨૬ – ગ્રંથપાલ, વર્ગ- ૩ સંવર્ગની તા.૦૩/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષામાં પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
73 મંડળની જા.ક્ર. ૩૪૧/૨૦૨૫૨૬ – સર્વેયર, વર્ગ-૩ સંવર્ગ (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ) ની તા.૦૪/૧૧/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારની યાદી (Annexure- A), ગેરહાજર રહેલ ઉમેદવારની યાદી (Annexure- B) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
74 મંડળની જા.ક્ર. ૩૦૦/૨૦૨૫૨૬ – સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૦૮/૦૮/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
75 મંડળની જા.ક્ર. ૨૯૩/૨૦૨૪૨૫ – કોપી હોલ્ડર, વર્ગ-૩ સંવર્ગ (દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ), ની તા.૨૫/૦૭/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ગેરલાયક ઠરેલ ઉમેદવારની યાદી (Annexure- A) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
76 મંડળની જા.ક્ર. ૨૫૨/૨૦૨૪૨૫ – પોલીસ ફોટોગ્રાફર, વર્ગ-૩ સંવર્ગની તા.૧૭/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A), પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B), પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- C) પ્રસિદ્ધ કરવા બાબત Click Here
77 મહેસુલ વિભાગ હસ્તકની જીલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓ હસ્તકની નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની તા.07/01/2026ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 26005 -2026ની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબત. Click Here
78 મહેસુલ વિભાગ હસ્તકની જીલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓ હસ્તકની નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની તા.06/01/2026ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-04 26004 -2026ની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબત. Click Here
79 મહેસુલ વિભાગ હસ્તકની જીલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓ હસ્તકની નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની તા.06/01/2026ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-03 26003 -2026ની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબત Click Here
80 મહેસુલ વિભાગ હસ્તકની જીલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓ હસ્તકની નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની તા.05/01/2026ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-02 26002 -2026ની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબત. Click Here
81 મહેસુલ વિભાગ હસ્તકની જીલ્લા કલેક્ટરશ્રીની કચેરીઓ હસ્તકની નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની તા.05/01/2026ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-01 26001 -2026ની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા બાબત. Click Here
82 જા.ક્ર.:૩૪૨/૨૦૨૫૨૬, ગ્રંથાલય કારકૂન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
83 જાહેરાત ક્રમાંક:૩૪૭/૨૦૨૫૨૬-ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
84 જાહેરાત ક્રમાંક:૩૩૧/૨૦૨૫૨૬-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર(અંધત્વ, ઓછી દ્ર્ષ્ટી ધરાવતા ઉમેદવારો માટે) Click Here
85 જાહેરાત ક્રમાંક:૩૩૧/૨૦૨૫૨૬-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
86 જાહેરાત ક્રમાંક:૩૨૪/૨૦૨૫૨૬-ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર(અંધત્વ, ઓછી દ્ર્ષ્ટી ધરાવતા ઉમેદવારો માટે) Click Here
87 જાહેરાત ક્રમાંક:૩૨૪/૨૦૨૫૨૬-ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
88 જાહેરાત ક્રમાંક:૩૨૦/૨૦૨૫૨૬-માઇન્સ સુપરવાઇઝર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
89 જાહેરાત ક્રમાંક:૩૧૩/૨૦૨૫૨૬-મત્સ્ય અધિકારી (સામાન્ય), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર(અંધત્વ, ઓછી દ્ર્ષ્ટી ધરાવતા ઉમેદવારો માટે) Click Here
90 જાહેરાત ક્રમાંક:૩૧૩/૨૦૨૫૨૬-મત્સ્ય અધિકારી (સામાન્ય), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
91 જાહેરાત ક્રમાંક:૩૦૪/૨૦૨૫૨૬-, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
92 જાહેરાત ક્રમાંક:૨૫૦/૨૦૨૪૨૫, જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
93 જા.ક્ર.:૩૫૪/૨૦૨૫૨૬, મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
94 જા.ક્ર.:૩૭૦/૨૦૨૫૨૬, ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત Click Here
95 જાહેરાત ક્રમાંક:૩૫૮/૨૦૨૫૨૬ – ઓપરેશન થીયેટર આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
96 જાહેરાત ક્રમાંક:૩૫૬/૨૦૨૫૨૬ – સ્ટોર કીપર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
97 જાહેરાત ક્રમાંક:૩૪૮/૨૦૨૫૨૬ – અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર(અંધત્વ, ઓછી દ્ર્ષ્ટી ધરાવતા ઉમેદવારો માટે) Click Here
98 જાહેરાત ક્રમાંક:૩૪૮/૨૦૨૫૨૬ – અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here
99 જાહેરાત ક્રમાંક:૩૪૫/૨૦૨૫૨૬ – બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર(અંધત્વ, ઓછી દ્ર્ષ્ટી ધરાવતા ઉમેદવારો માટે) Click Here
100 જાહેરાત ક્રમાંક:૩૪૫/૨૦૨૫૨૬ – બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર Click Here

For more details: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
Click Here
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.