GSSSB Updates on 16-09-2025

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

GSSSB Updates on 16-09-2025, Check below for more details.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
Sr.No Important Link Download
1 જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાના પેપર-૩, General Studies ના વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવા બાબત Click Here
2 જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌વિભાગ હેઠળની કલેકટર કચેરી હસ્તકની “મહેસૂલ તલાટી”, વર્ગ-૩ સંવર્ગની તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ_OMR પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here
3 જાહેરાત ક્રમાંક:૩૨૫/૨૦૨૫૨૬, સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની તા.૧૨/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here
4 જાહેરાત ક્રમાંક:૩૨૧/૨૦૨૫૨૬, જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here
5 જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત. Click Here
6 જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫-૨૬, મહેસુલ તલાટી,વર્ગ-૩ સંવર્ગની પ્રાથમિક પરીક્ષામાં ઉપસ્થિત તમામ ઉમેદવારોના OMR ડાઉનલોડ કરવા બાબત. Click Here
7 જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષામાં “Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023” અંગે જાગૃત કરવા બાબત. Click Here
8 જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસતા ધ્યાને આવેલ વિસંગતતા બાબતે ઉમેદવારોનું ધ્યાન દોરવા બાબત. Click Here
9 મંડળની જા.ક્ર. ૨૪૦/૨૦૨૪૨૫– લેબોરેટરી ટેકનીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જુથ), વર્ગ-૩ સંવર્ગની તા. ૦૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT પરીક્ષાને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ (Annexure- A) તેમજ પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલા ઉમેદવારોની યાદી (Annexure- B) તેમજ અન્ય ઉમેદવારોની યાદી Annexure- C પ્રસિદ્ધ કરવા બાબત Click Here
10 જાહેરાત ક્રમાંક:૩૪૦/૨૦૨૫૨૬,લેબોરેટરી આસીસ્ટન્ટ (ફોરેન્સીક સાયકોલોજી જૂથ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here
11 જાહેરાત ક્રમાંક:૩૪૩/૨૦૨૫૨૬, સ્થાપત્ય મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here
12 જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષાના કોલલેટરના પરીક્ષા કેન્‍દ્રના સરનામામાં સુધારા તથા બદલાયેલ પરીક્ષા કેન્‍દ્રની વિગત ધ્યાને લેવા બાબત. Click Here
13 જાહેરાત ક્રમાંક૩૨૦/૨૦૨૫૨૬-માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩, સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
14 જાહેરાત ક્રમાંક:૩૧૩/૨૦૨૫૨૬, મત્સ્ય અધિકારી(સામાન્ય), વર્ગ-૩, સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
15 જાહેરાત ક્રમાંક:૩૦૬/૨૦૨૫૨૬-આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩, સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
16 જાહેરાત ક્રમાંક:૩૦૫/૨૦૨૫૨૬- લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩, સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
17 જાહેરાત ક્રમાંક:૩૧૭/૨૦૨૫૨૬, જુનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here
18 દિવ્યાંગ અનામતની ખાસ ભરતી ઝુંબેશની જા.ક્ર. ૩૨૨/૨૦૨૫૨૬, એક્સ-રે ટેક્નીશીયનની જગ્યામાં વધારા અંગેની સુધારા જાહેરાત Click Here
19 જાહેરાત ક્રમાંક: ૨૪૬/૨૦૨૪૨૫, સાયન્‍ટીફીક આસિસ્ટન્ટ (ભૌતિક જૂથ), વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના Click Here
20 જાહેરાત ક્રમાંકઃ૩૨૨/૨૦૨૫૨૬, એક્સ-રે ટેક્નીશીયન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી મુલતવી રાખવા અંગેની અગત્યની સૂચના Click Here
21 જાહેરાત ક્રમાંક-૩૨૦/૨૦૨૫૨૬-માઇન્‍સ સુપરવાઇઝર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના સમયમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના Click Here
22 જાહેરાત ક્રમાંક-૩૧૩/૨૦૨૫૨૬-મત્સ્ય અધિકારી(સામાન્ય), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના સમયમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના Click Here
23 જાહેરાત ક્રમાંક-૩૦૬/૨૦૨૫૨૬- આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના સમયમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના Click Here
24 જાહેરાત ક્રમાંક-૩૦૫/૨૦૨૫૨૬- લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના સમયમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના Click Here
25 જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા અંતર્ગત લહિયા/વળતર સમય સુવિધા બાબત. Click Here
26 જા.ક્ર.:૩૨૧/૨૦૨૫૨૬, જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
27 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી, તબીબી શિક્ષણ અને સંશોધનની કચેરી, ગાંધીનગર હસ્તકના ઓપરેશન થીયેટર આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૫૮/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત Click Here
28 નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ગુજરાત ઈજનેરી સંશોધનની કચેરી હસ્તકના પ્રયોગશાળા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૫૯/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત Click Here
29 જા.ક્ર.:૩૨૫/૨૦૨૫૨૬ સર્વેયર, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
30 જાહેરાત ક્રમાંક:૩૫૦/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here
31 જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા. ૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા માટેના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા બાબત. Click Here
32 જા.ક્ર.:૨૭૦/૨૦૨૪૨૫ અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી Click Here
33 જા.ક્ર.:૨૬૯/૨૦૨૪૨૫ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી Click Here
34 જા.ક્ર.:૨૬૬/૨૦૨૪૨૫ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી Click Here
35 જા.ક્ર.:૨૬૭/૨૦૨૪૨૫ અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્‍લીકેટ અરજીપત્રક રજીસ્‍ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી Click Here
36 જા.ક્ર. ૨૪૧/૨૦૨૪૨૫ – લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જુથ), વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની સુધારા યાદી Click Here
37 શિક્ષણ વિભાગ હેઠળના નિયામકશ્રી, ટેકનીકલ શિક્ષણની કચેરી, ગાંધીનગર હસ્તકના સ્ટોર કીપર, વર્ગ-૩ સંવર્ગમાં દિવ્યાંગ અનામતની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની જાહેરાત ક્રમાંક : ૩૫૬/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત. Click Here
38 જા.ક્ર.:૩૨૨/૨૦૨૫૨૬ એક્સ-રે ટેક્નીશીયન, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
39 જા.ક્ર.:૩૧૮/૨૦૨૫૨૬ સર્વેયર, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
40 જા.ક્ર.:૩૧૬/૨૦૨૫૨૬ સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
41 જા.ક્ર.:૩૧૫/૨૦૨૫૨૬ માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત Click Here
42 જાહેરાત ક્રમાંક : ૨૦૦/૨૦૨૧૨૨, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-૩ મોડ-૨ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની ભાગ-૨ (Subjective) પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવા બાબત. Click Here
43 જાહેરાત ક્રમાંક:૩૫૧/૨૦૨૫૨૬, એક્ષ-રે ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here
44 જાહેરાત ક્રમાંક:૩૪૭/૨૦૨૫૨૬, ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here
45 જાહેરાત ક્રમાંક: ૩૪૬/૨૦૨૫૨૬- એક્સ-રે આસીસસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here
46 જા.ક્ર.૨૩૬/૨૦૨૪૨૫ ફાયરમેન-કમ-ડ્રાઈવર, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીના અંતે આખરી પરિણામ પ્રસિધ્ધ કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
47 જા.ક્ર. ૨૪૦/૨૦૨૪૨૫ – લેબોરેટરી ટેકનીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જુથ), વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી Click Here
48 જા.ક્ર. ૨૪૦/૨૦૨૪૨૫ – લેબોરેટરી ટેકનીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જુથ), વર્ગ-૩, સંવર્ગની તા. ૦૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
49 જા.ક્ર. ૨૪૧/૨૦૨૪૨૫ – લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જુથ), વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી Click Here
50 જા.ક્ર. ૨૪૧/૨૦૨૪૨૫ – લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જુથ), વર્ગ-૩, સંવર્ગની તા. ૦૭/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત Click Here
 
For more details: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.