GSSSB Updates on 30-08-2025, Check below for more details.

| Sr.No | Important Link | Download |
|---|---|---|
| 1 | જાહેરાત ક્રમાંક:૨૯૯/૨૦૨૫૨૬-લેબોરેટરી ટેક્નીશીયન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના | Click Here |
| 2 | જાહેરાત ક્રમાંક:૨૯૧/૨૦૨૪૨૫-ફિઝીયોથેરાપીસ્ટ/ ટ્યુટર કમ ફિઝીયોથેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના | Click Here |
| 3 | જા.ક્ર.:૩૧૭/૨૦૨૫૨૬ જુનિયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત | Click Here |
| 4 | જા.ક્ર. ૨૦૦/૨૦૨૧-૨૨, “હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર” વર્ગ-૩ (મોડ-૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની ભાગ-૨ (Subjective) કસોટીના કોલલેટર અંગેની અગત્યની સૂચનાઓ | Click Here |
| 5 | જા.ક્ર. ૨૩૫/૨૦૨૪૨૫ – મેનેજર, ગ્રેડ-૨, વર્ગ-૩ ના સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી | Click Here |
| 6 | જા.ક્ર. ૨૩૫/૨૦૨૪૨૫ – મેનેજર-ગ્રેડ-૨, વર્ગ-૩, સંવર્ગની તા. ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત | Click Here |
| 7 | જાહેરાત ક્રમાંક-૩૨૧/૨૦૨૫૨૬- જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના | Click Here |
| 8 | જા.ક્ર.:૩૨૧/૨૦૨૫૨૬-જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 9 | જા.ક્ર.:૩૨૫/૨૦૨૫૨૬ સર્વેયર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 10 | જા.ક્ર.:૩૨૨/૨૦૨૫૨૬-એક્સ-રે ટેક્નીશીયન, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 11 | જા.ક્ર.:૩૨૦/૨૦૨૫૨૬ માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 12 | જા.ક્ર.:૩૧૮/૨૦૨૫૨૬ સર્વેયર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 13 | જા.ક્ર.:૩૧૭/૨૦૨૫૨૬-જુનિયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 14 | જા.ક્ર.:૩૧૬/૨૦૨૫૨૬-સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 15 | જા.ક્ર.:૩૧૫/૨૦૨૫૨૬-માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 16 | જા.ક્ર.:૩૧૩/૨૦૨૫૨૬-મત્સ્ય અધિકારી(સામાન્ય), વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 17 | જા.ક્ર.:૩૦૬/૨૦૨૫૨૬-આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 18 | જા.ક્ર.:૩૦૫/૨૦૨૫૨૬-લઘુ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૩ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લીકેટ અરજીપત્રક રજીસ્ટર્ડ કરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી | Click Here |
| 19 | જાહેરાત ક્રમાંક:૩૨૭/૨૦૨૫૨૬-લેબોરેટરી આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના | Click Here |
| 20 | જાહેરાત ક્રમાંકઃ 301/202526, મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત. | Click Here |
| 21 | જાહેરાત ક્રમાંકઃ ૨૨૭/ર૦૨૪૨૫, પ્રોબેશન ઓફિસર, વર્ગ-૩ સંવર્ગની પરીક્ષાના કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત | Click Here |
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key
