GSSSB Updates on 26-08-2025, Check below for more details.

| Sr.No | Important Link | Download |
|---|---|---|
| 1 | દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) હેઠળની જાહેરાત ક્રમાંકઃ ૨૭૧/ર૦૨૪૨૫ ની સુધારા જાહેરાત-૪ પ્રસિદ્ધ કરવા બાબત. | Click Here |
| 2 | જાહેરાત ક્રમાંકઃ 301/202526, મહેસૂલ તલાટીમાં ભરેલ ઓનલાઈન અરજી ફોર્મ રિજેક્ટ થવા બાબત. | Click Here |
| 3 | જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા,વર્ગ-૩, ગ્રુપ –B ની મુખ્ય પરીક્ષાના અંતે લાયક ઉમેદવારોની ઓફલાઈન પ્રમાણપત્ર ચકાસણી તથા સંવર્ગ અને કચેરીની પસંદગી માટેની પ્રક્રિયાના અંતે સંવર્ગ તથા કચેરીની વિગતો સાથેની સંબંધિત વિભાગને ભલામણ કરવામાં આવેલ યાદી પ્રસિદ્ધ કરવા બાબત. | Click Here |
| 4 | જાહેરાત ક્રમાંક: ૨૪૧/૨૦૨૪૨૫, લેબોરેટરી આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩ સંવર્ગની ફાઇનલ આન્સર કી (FAK) પ્રસિધ્ધ કરવા અંગેની અગત્યની સૂચના | Click Here |
| 5 | જાહેરાત ક્રમાંક: ૨૪૦/૨૦૨૪૨૫, લેબોરેટરી ટેક્નીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જૂથ), વર્ગ-૩ સંવર્ગની ફાઇનલ આન્સર કી (FAK) પ્રસિધ્ધ કરવા અંગેની અગત્યની સૂચના | Click Here |
| 6 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓ, ગાંધીનગર હસ્તકના એક્ષ-રે ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૫૧/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત | Click Here |
| 7 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી તબીબી શિક્ષણ અને સંશોધન તથા અધિક નિયામકશ્રી, તબીબી સેવાઓ, ગાંધીનગર હસ્તકના લેબોરેટરી આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જા. ક્ર.૩૨૭/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત | Click Here |
| 8 | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનરશ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી હેઠળના મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૫૦/૨૦૨૫૨૬, મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત | Click Here |
| 9 | જાહેરાત ક્રમાંક:૩૪૯/૨૦૨૫૨૬-મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના | Click Here |
| 10 | શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનરશ્રી, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૪૯/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત | Click Here |
| 11 | શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી હસ્તકના ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૪૭/૨૦૨૫૨૬, ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત | Click Here |
| 12 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના એક્સ-રે આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૪૬/૨૦૨૫૨૬, એક્સ-રે આસિસ્ટન્ટ, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત | Click Here |
| 13 | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળની અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૪૮/૨૦૨૫૨૬, અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩ની વિગતવાર જાહેરાત | Click Here |
| 14 | કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરી, ગાંધીનગર હસ્તકની બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત ક્રમાંક:૩૪૫/૨૦૨૫૨૬, બાગાયત નિરીક્ષક, વર્ગ-૩ની વિગતવાર જાહેરાત | Click Here |
| 15 | જાહેરાત ક્રમાંક:૨૧૪/૨૦૨૩૨૪-સીનીયર સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત | Click Here |
| 16 | જા.ક્ર.૨૩૭/૨૦૨૪૨૫, લેબોરેટરી ટેકનીશીયન (રસાયણ જૂથ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી મુલતવી રાખવા અંગેની અગત્યની સૂચના | Click Here |
| 17 | જા.ક્ર.૩૦૪/૨૦૨૫૨૬, વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી મુલતવી રાખવા અંગેની અગત્યની સૂચના | Click Here |
| 18 | જા.ક્ર. ૨૦૦/૨૦૨૧-૨૨ “હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર” વર્ગ-૩ (મોડ-૨) સંવર્ગની Physical Test અને ભાગ-૧ હેતુલક્ષી કસોટી (O.M.R.) ના અંતે ભાગ-૨ (Subjective) કસોટી માટે કેટેગરીવાઈઝ (૪૦% લઘુત્તમ ગુણ) મેરીટના ધોરણે Qualified ઉમેદવારોની યાદી અને ભાગ-૨ની વર્ણનાત્મક લેખિત કસોટી અંગેનો કાર્યક્રમ | Click Here |
| 19 | મંડળની જા.ક્ર. ૨૦૦/૨૦૨૧૨૨ “હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર” વર્ગ-૩ સંવર્ગની ‘રિવાઈઝ ફાઈનલ આન્સર કી (RFAK)’ અંગે અગત્યની સૂચના | Click Here |
| 20 | જાહેરાત ક્રમાંકઃ૩૨૩/૨૦૨૫૨૬, ડેન્ટલ ટેકનીશીયન (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ), વર્ગ-૩, સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં એક પણ ઉમેદવારે અરજી પત્રક ભરેલ ન હોઈ જાહેરાત રદ કરવા બાબતની સૂચના. | Click Here |
| 21 | જાહેરાત ક્રમાંક:.૩૨૧/૨૦૨૫૨૬, જુનીયર ફાર્માસીસ્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના | Click Here |
| 22 | જા.ક્ર.૨૦૪/૨૦૨૨૨૩, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના | Click Here |
| 23 | જા.ક્ર.૨૦૩/૨૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૩, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના | Click Here |
| 24 | જાહેરાત ક્રમાંક:૩૧૯/૨૦૨૫૨૬, ટેકનિકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના | Click Here |
| 25 | માહિતી નિયામકની કચેરી હસ્તકની સંપાદન નિમ્ન શ્રેણી સંવર્ગની તા. 04/03/2025 થી 06/03/2025 દરમિયાન યોજાયેલ ખાતાકીય પરીક્ષાનું આખરી પરિણામ. | Click Here |
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key
