GSSSB Updates on 20-06-2025

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Gujarat Gaun Seva Pasandgi Mandal published GSSSB Updates on 20-06-2025, Check below for more details.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

Sr.No Important Link Download
1 જાહેરાત ક્રમાંક:- ૨૨૫/૨૦૨૩૨૪, “ હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડિટર” વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષામાં (વર્ણનાત્મક) મેળવેલ ગુણની પુન: ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ. Click Here 
2 જાહેરાત ક્રમાંક: ૧૮૬/૨૦૨૦૨૧, ‘‘નાયબ નિરીક્ષક” વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત Click Here 
3 અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરોની કચેરી હસ્તકની ઉચ્ચ શ્રેણી સંવર્ગની તા.06/03/2025ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 25082-2025ની ફાઈનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. Click Here 
4 અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરોની કચેરી હસ્તકની ઉચ્ચ શ્રેણી સંવર્ગની તા.05/03/2025ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-04 25081-2025ની ફાઈનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. Click Here 
5 જા.ક્ર.:૨૫૫/૨૦૨૪૨૫- બાગાયત મદદનીશ, વર્ગ-૩, સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
6 જા.ક્ર.:૨૬૫/૨૦૨૪૨૫- સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩, સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
7 જા.ક્ર.:૨૭૪/૨૦૨૪૨૫- જુનિયર નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
8 જા.ક્ર.:૨૮૦/૨૦૨૪૨૫- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
9 જા.ક્ર.:૨૮૫/૨૦૨૪૨૫- આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
10 જા.ક્ર.:૨૯૦/૨૦૨૪૨૫- જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
11 જા.ક્ર.:૨૯૩/૨૦૨૪૨૫- કોપી હોલ્ડર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
12 જાહેરાત ક્રમાંક:૨૪૫/૨૦૨૪૨૫-સાયન્ટીફીક આસીસ્ટન્ટ (રસાયણ જૂથ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૮/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here 
13 જાહેરાત ક્રમાંક:૨૪૯/૨૦૨૪૨૫-સીનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૯/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here 
14 જાહેરાત ક્રમાંક: ૨૩૪/૨૦૨૪૨૫- બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના Click Here 
15 જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩(ગૃપ-A)ની ઓનલાઈન ડોક્યુમેન્‍ટ વેરીફિકેશનમાં બાકી રહેલા ઉમેદવારોને બીજી તક આપવા બાબત. Click Here 
16 જા.ક્ર.: ૨૬૩/૨૦૨૪૨૫, ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
17 જા.ક્ર.:૨૬૧/૨૦૨૪૨૫- ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના Click Here 
18 અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તકના સ્ટેટીસ્ટીકલ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૬/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત Click Here 
19 અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તકના આસીસ્ટન્ટ (લેબોરેટરી), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૪/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત Click Here 
20 ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનરશ્રી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર હસ્તકના માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૫/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત Click Here 
21 નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના ખાતાના વડા ગુજરાત ઈજનેરી સંશોધન સંસ્થા, વડોદરા હસ્તકની જુનિયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૭/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત Click Here 
22 જા.ક્ર.૨૫૨/૨૦૨૪૨૫, પોલીસ ફોટોગ્રાફર, વર્ગ-૩ સંવર્ગની તા.૧૭/૦૬/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here 
23 જા.ક્ર.૨૫૦/ર૦૨૪૨૫- જુનીયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here 
24 જાહેરાત ક્રમાંક:- ૨૨૫/૨૦૨૩૨૪ “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ / સબ ઓડીટર” વર્ગ-૩ની મુખ્ય પરીક્ષાના ગુણની પુન: ચકાસણી (Re-checking) કરવા અંગેની સૂચના. Click Here 
25 જાહેરાત ક્રમાંક:- ૨૭૨/૨૦૨૪૨૫ “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ / સબ ઓડીટર” વર્ગ-૩ની પરીક્ષા (ખાસ ભરતી ઝુંબેશ) ની પ્રાથમિક પરીક્ષાની તારીખ બાબત Click Here 
26 જાહેરાત ક્રમાંકઃ ૨૭૧/૨૦૨૪૨૫ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ –A અને ગ્રુપ-B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (ખાસ ભરતી ઝુંબેશ) ની પ્રાથમિક પરીક્ષાની તારીખ બાબત. Click Here 
27 જાહેરાત ક્રમાંક:૨૩૦/૨૦૨૩૨૪-કોપી હોલ્ડર, વર્ગ-૩ સંવર્ગની તા.૩૦/૦૪/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet અંગેની અગત્યની સૂચના Click Here 
28 જાહેરાત ક્રમાંક: ૨૨૭/૨૦૨૪૨૫, પ્રોબેશન ઑફિસર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના પરીક્ષાનો ગુજરાતી ભાષામાં વિગતવાર અભ્યાસક્રમ Click Here 
29 જા.ક્ર.૨૪૩/ર૦૨૪૨૫, લેબોરેટરી આસીસ્ટન્ટ (બાયોલોજી જુથ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૪/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ તે સંદર્ભે વાંધા સૂચનો રજૂ કરવા અંગેની સૂચના Click Here 

 

For more details: Click Here  
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.