WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
GSRTC Helper Provisional Merit List for OMR Exam 2025, Check below for more details.

Post: Helper
નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202425/47 અન્વયે મીકેનીકલ સાઈડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તા.૬/૧૨/૨૦૨૪ થી તા.૫/૧/૨૦૨૫ સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલ. સદરહુ કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ કેટેગરીવાઈઝ જગ્યાઓ મુજબ ૧:૧૫ ના રેશિયો પ્રમાણે (૧ જગ્યા સામે ૧૫ ઉમેદવારો) O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવા માટે તૈયાર કરવામાં આવેલ ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી તથા કેટેગરીવાઈઝ અટકેલ કટ ઓફ મેરીટ માર્કસની યાદી તા.૩/૨/૨૦૨૫ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ છે. સદરહુ કામચલાઉ મેરીટયાદી અન્વયે કોઈ ઉમેદવારને વાંધો હોય તો આ યાદી પ્રસિધ્ધ થયાથી દિવસ (૭) માં આ કચેરીની ઈ–મેઈલ આઈ.ડી. [email protected] ઉપર પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલી આપવા જણાવવામાં આવે છે, ત્યારબાદ મળેલ કોઈપણ ઉમેદવારના વાંધા સ્વિકારવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
Provisional Merit List for OMR Exam: Click Here
Provisional Merit List for OMR Exam: Click Here
Notification: Click Here
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key