
ફાઈનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત
નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 કંડકટર કક્ષાની તા.૨૯/૧૨/૨૦૨૪ ના રોજ લેવામાં આવેલ O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર તા.૧૫/૨/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key
