VMC Sub Officer (Fire), Sainik (Fire) Written Test Call Letter 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
VMC Sub Officer (Fire), Sainik (Fire) Written Test Call Letter 2024 , Check below for more details.

VMC Recruitment
vadodara municipal corporation

Posts: Sub Officer (Fire), Sainik (Fire)
 
જાહેરાત ક્રમાંકઃ ૪૦૧/૨૪-૨૫ સબ ઓફીસર (ફાયર) તેમજ જાહેરાત ક્રમાંકઃ ૪૮૫/૨૪-૨૫ સૈનિક (ફાયરમેન)ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા બાબત વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંકઃ ૪૭૧ ૨૪-૨૫ અન્વયે સબ ઓફીસર (ફાયર) તેમજ જાહેરાત ક્રમાંકઃ ૪૮૫/૨૪-૨૫ અન્વયે સૈનિક (ફાયરમેન)ની શારીરિક કસોટી અનુક્રમે તા.૨૨/૧૧/૨૪ થી તા.૨૩/૧૧/૨૪ તથા તા.૨૫ ૧૧ ૨૪ થી ૩૦/૧૧ ૨૪ દ૨મ્યાન યોજવામાં આવેલ. સદર શારીરિક કસોટીમાં સફળ થયેલ ઉમેદવારો માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન તા.૨૨/૧૨/ ૨૪, રવિવારના રોજ કરવામાં આવેલ છે. જે માટેના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.૧૬/૧૨/ ૨૪ (૧૧:૦૦) થી તા.૨૧/૧૨/૨૪ (૨૩:૫૯) કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

Call Letter: Click Here
 
Call Letter Notification: Click Here

For more details: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.