VMC Sainik (Fireman) OMR Sheet and Provisional Answer key 2024, Check below for more details.
તા.૦૮-૧૨-૨૪(રવિવાર) ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEET ની SCAN
IMAGE તથા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
વડોદરા મહાનગરપાલિકામાં તા.૦૮-૧૨-૨૪(રવિવાર) ના રોજ યોજાયેલ સૈનિક(ફાયરમેન)ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEET ની SCAN IMAGE વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે તા.૨૪-૧૨-૨૪ (મંગળવાર) રાત્રે ૧૨:૦૦ કલાક સુધી સંબંધિત ઉમેદવાર દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
વધુમાં સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov,in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
જેની સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવાર તા.૨૪-૧૨-૨૪ સાંજે (૧૭:૦૦ કલાક) સુધી વેબસાઇટ પર મુકવામાં આવેલ નિયત નમૂનામાં લેખિતમાં જરૂરી આધાર પુરાવાસહ રૂબરૂ અથવા ટપાલથી વાંધા/સુચન વડોદરા મહાનગરપાલિકા, રૂમ નં.૧૨૭, રેકોર્ડ બ્રાન્ચ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦ ૦૦૧ ખાતે રજુ કરી શકશે. સદર મુદત બાદ આવેલ વાંધા સુચન તેમજ આધાર પુરાવા વિના રજુ કરેલ
વાંધા/સૂચન આપો આપ રદ ગણાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key