અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર કલાર્કની જગ્યા સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર જાહેરખબર ક્રમાંક: ૨૭ / ૨૦૨૩-૨૪ તા:૧૫/૦૩/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરી, ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. સદર જાહેરખબરમાં દર્શાવ્યા મુજબ ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોની અસલ પ્રમાણપત્રોની ખરાઇ કરવાની શરતે ઉમેદવારોની લેખિત પરીક્ષા (MCQ TEST) ની તારીખ ૨૪/૧૧/૨૦૨૪ લેવાયેલ હતી.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key