GSSSB Work Assistant (Advt. No. 217/2023-24) Select /Waiting List 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
GSSSB Work Assistant (Advt. No. 217/2023-24) Select /Waiting List 2024, Check below for more details.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૨૧૭/૨૦૨૩૨૪, વર્ક આસીસ્ટન્ટ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ MCQ-CBRT (Computer Based Recruitment Test) પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તા.૨૧/૦૮/૨૦૨૪ અને તા.૨૫/૧૦/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ સંવર્ગની ભરતી પ્રક્રિયા સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર પીટીશનરે કરેલ પીટીશન SCA No. 7236/2024 માં નામ. હાઇકોર્ટના તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ અનુસૂચિત જાતિની મહિલાની ૦૧(એક) જગ્યા ખાલી રાખવા માટે નીચે મુજબનો ઓરલ ઓર્ડર કરેલ છે.

Post: Work Assistant
 
Result: Click Here
 
Cut-Off Marks:
GENERAL (COMMON): 116.190
EWS(COMMON): 104.600
SEBC(COMMON): 101.560
SC (COMMON): 104.595 
ST (COMMON) 85.185
GENERAL (FEMALE): 85.440 
PH: 95.205
 
For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.