WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
IKDRC Call Letters for Head Clerk, Jr. Clerk/Clerk cum typist, Office Superintendent and Senior Clerk CPT 2024, Check below for more details.

Smt. G.R. Doshi & Smt. K.M. Mehta Institute of Kidney Diseases and Research Centre, Dr. H.L. Trivedi Institute of Transplantation Sciences Opp. Trauma Centre, Civil Hospital Campus, Asarwa, Ahmedabad – 380 016. Website: www.ikcdrc-its.org Phone: +91-79-22687000
અગત્યની સુચના તા.૦૮/૧૦/૨૦૨૪ ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી અન્વયે (1) Head Clerk, (2) Jr. Clerk/Clerk cum typist, (૩) Office Superintendent (4) Senior Clerk Computer Proficiency Test (CPT) માટે પસંદગી પામેલ ઉમેદવારૌના તા.૧૪/૧૦/૨૦૨૪, ૧૫/૧૦/૨૦૨૪ અને તા.૧૬/૧૦/૨૦૨૪ ના રોજ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જેના Admit card તા.૦૯/૧૦/૨૦૨૪ ના રોજથી https://apply.registernow.in/IKDRC/Class3 પર લોગીન કરી ડાઉનલોડ કરવાના રહેશે. વધુમાં, ઉમેદવારોને તે અંગેની જાણ તેમની એપ્લીકેશનમાં આપેલ ઈ-મેલ ઉપર આપવામાં આવેલ છે. જો ઉમેદવારને તેમનું Admin card મેળવવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો તે સંજોગોમાં ઉમેદવારને પડતી મુશ્કેલીઓ બાબતે પોતાની એપ્લીકેશનની વિગતો સાથે [email protected] ઉપર ઈ- મેઈલ કરવાનો રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોની યાદી Annexure-A માં દર્શાવેલ છે. આમછતાં જો તેમાં કોઈ પણ સુધારો કરવામાં આવશે તો તેની વિગતવાર જાણકારી IKDRC ની વેબસાઈટ www.ikdrc-its.org ઉપર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ વેબસાઈટ જોતાં રહેવું.
Notification: Click Here
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key