GSSSB Group A and B Main Exam Form Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
GSSSB Group A and B Main Exam Form Notification 2024, Check below for more details.
 
ગૃપ- A અને ગૃપ- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવા બાબત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક : ૨૧૨/ ૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ- B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તા. ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે. આ પરિણામના આધારે ગ્રુપ-A તથા ગ્રુપ- B ની મુખ્ય પરીક્ષાઓ માટે લાયક થયેલ ઉમેદવારોની કામચલાઉ યાદી તા. ૧૯/ ૦૯/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
 
આ યાદી પરના ગ્રુપ- A અને ગ્રુપ- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપવા માટે OJAS વેબસાઈટના માધ્યમથી તા. ૧૫/૧૦/૨૦૨૪ ના રોજ ૧૪.૦૦ કલાકથી ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ ૨૩.૫૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા તથા પસંદગી ક્રમ (Order Of Prefer- ence) આપવા અંગેની વિગતવાર સૂચનાઓ/ગાઈડલાઈન મંડળની વેબસાઈટ ૫૨ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
 
સામાન્ય સંજોગોમાં, ગ્રુપ- A અને ગ્રુપ- B ની મુખ્ય પરીક્ષાઓનું આયોજન માહે-નવેમ્બર ૨૦૨૪ ના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ક૨વામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
 
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨ /ર૦૨૩૨૪, ગ્રૂપ A તથા ગ્રૂપ – B ની મુખ્ય પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા તથા પસંદગી ક્રમ આપવા બાબત
 
For more details: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.