Urban Health Society AMC Recruitment for Various Posts 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Urban Health Society AMC has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the UHS AMC Recruitment for Various Posts. Keep checking Maru Gujarat regularly to get the latest updates.

UHS AMC Recruitment 2024

UHS AMC Recruitment Various Posts 2024
Organization Name Urban Health Society AMC
Post Name Various Posts
Walk-in-interview 19-09-2024, 20-09-2024
Category Govt Jobs
Mode of Selection Interview
Location India

Job Details:

અ.મ્યુ.કો.માં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર ધોરણે મેડીકલ ઓફિસર તથા સી.એચ.સી. માટે મેડીકલ સ્પેશિયાલિસ્ટની ભરતી કરવા તેમજ પ્રતિક્ષાયાદી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર/સી.એચ.સી. માટે ૧૧ માસના કરાર આધારિત મેડીકલ ઓફિસરની જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવા તથા કોષ્ટક મુજબના ક્રમ નં. ૦૨ થી ૦૮ કેડરના મેડીકલ સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી કરવા તેમજ પ્રતિક્ષાયાદી બનાવવા માટે હેલ્થ વિભાગ દ્વારા વોક ઇન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલ છે. સંલગ્ન પોસ્ટ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારે www.ahmedabadcity.gov.in વેબસાઈટ પર recruitments લિંકમાં અપલોડ કરવામાં આવેલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. સદર એપ્લિકેશન ફોર્મમાં પોતાનું નામ, સરનામું, ઉંમર, લાયકાત તથા અનુભવની વિગત સ્વ અક્ષરે ભરી પોતાના શૈક્ષણિક લાયકાત તથા અનુભવના અસલ પ્રમાણપત્રો સ્વ પ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલ ઇન્ટરવ્યૂની તારીખે રજીસ્ટ્રેશન સમય : સવારે ૦૯:૩૦ વાગ્યે તથા સ્થળે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું. જો ઉમેદવાર નિયત કરેલ સમય પછી આવશે તો તેઓને ઇન્ટરવ્યૂ આપવા દેવામાં આવશે નહી.

Posts:

  • મેડીકલ ઓફિસર
  • જનરલ સર્જન
  • રેડીયોલોજીસ્ટ
  • ઓર્થોપેડીક સર્જન
  • ડર્મેટોલોજીસ્ટ
  • ફિઝીશીયન
  • ઈ.એન.ટી. સર્જન
  • ઓપ્થલ્મોલોજીસ્ટ

Total No. of Posts:

  • As per requirement

Eligibility Criteria:

  • Educational Qualification:

    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply?

  • Interested candidates are requested to remain present along with all original certificates to the advertised address.
  • આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનુ ટી બી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ રજીસ્ટ્રેશન સમય : સવારે ૦૯:૩૦ વાગ્યે

Job Advertisement: Click Here


Walk-in-Interview

Event Date
Walk-in-interview Date 19-09-2024, 20-09-2024
 
The post first appeared on Maru Gujarat Official Website
 
Important Links
Join our WhatsApp Group Click Here
Join our Telegram Channel Click Here
Join our Telegram Group Click Here
Join our Group to get Email Alerts Click Here
Like Us on our Facebook Page Click Here
Follow Us on Twitter Click Here
Follow Us on Pinterest Click Here
Download Our Android Application Click Here
Take Mock Test for Exam Preparation Click Here
Follow Us on Google News Click Here
Download Question Papers Click Here
 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.