The Mehsana District Central Co-operative Bank Ltd. (MDCC Recruitment 2024) has published an Advertisement for the Various Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.
MDCC Recruitment 2024
Recruitment Organization | The Mehsana District Central Co-operative Bank Ltd. (MDCC) |
Posts Name | Various Posts |
Vacancies | As per requirement |
Job Location | India |
Last Date to Apply | 01-10-2024 |
Mode of Apply | Offline |
Category | MDCC Recruitment 2024 |
Join Whatsapp Group | WhatsAppp Group |
Job Details:
Posts:
- આસી. મેનેજર (બેન્કીંગ): 01
- આસી. મેનેજર આંકડાકીય: 01
- આસી. મેનેજર (લોન): 01
- કોમ્પ્લાયન્સ ઓફિસર: 01
Total No. of Posts:
- 04
Eligibility Criteria:
-
Educational Qualification:
- આસી. મેનેજર (બેન્કીંગ): 01
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ C.A., M.COM, MBA (Finance & Marketing)
- ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ બેન્કીંગનો ધરાવતો હોવો જોઈએ (જેમાં પાંચ વર્ષ બેન્કીંગ-ખાસ કરીને કો.ઓપ. અને ગ્રામ્ય ઈકોનોમીનો અનુભવ હોવો જોઈએ)
- આસી. મેનેજર આંકડાકીય: 01
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ C.A., M.COM, MBA (Finance & Marketing)
- ઓછામાં ઓછો ૮ વર્ષનો અનુભવ બેન્કીંગમાં સ્ટેટેશીયન તરીકે ધરાવતો હોવો જોઈએ.
- આસી. મેનેજર (લોન): 01
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (મીનીમમ ૫૦% માર્કસ) અંગ્રેજી ભાષાના જાણકાર B.Sc. (Agri.) Agri Engineer, M.Sc. (Agr),) MBA (Agri.) M.Com, MBA (Finance & Marketing
- ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ કો.ઓપ. અને ગ્રામ્ય ઈકોનોમી લોન ડીપાર્ટમેન્ટ મેનેજર તરીકે ધરાવતો હોવો જોઈએ.
- કોમ્પ્લાયન્સ ઓફિસર: 01
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ, અંગ્રેજી ભાષાના જાણકાર
- ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ બેન્કીંગ ઓડીટ અને ઈન્સ્પેક્શન વિભાગમાં ઓફિસર/મેનેજર તરીકે ધરાવતો હોવો જોઈએ (નાબાર્ડ/RBI) સાથે કોરેસ્પોન્ડન્સ કરી શકે તેવા અંગ્રેજીના જાણકાર)
- આસી. મેનેજર (બેન્કીંગ): 01
Age Limit:
- Below 50 years
How to Apply?
- Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
Note: Candidates are suggested to read the official notification before applying.
-: ભરતી અંગેની જાહેરાતના નિયમો અને શરતો :-
૧. CAITB/JAIIB પાસ કરેલ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે,
૨. અ.નં. ૧ થી ૪ ની કેડરના ઉમેદવારો અંગ્રેજી ભાષામાં પત્ર વ્યવહાર કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા હોય તે ઈચ્છનીય છે,
3. ઉમેદવારોને ગુજરાતી ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની જાણકારી હોવી ફરજીયાત છે.
૪. ઉપરોક્ત જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને બેન્ક મુખ્ય કચેરીએ નિમણુંક આપશે, બેન્કના પે સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભો ચુકવવામાં આવશે. યોગ્યતા મુજબ પગાર સ્કેલમાં છુટછાટ આપવામાં આવશે.
૫. બેન્ક તરફથી માગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે.
૬. અ.નં. ૧ થી ૪ ની કેડરના ઉમેદવારોની મૌખિક પરીક્ષા યોજવામાં આવશે. જેમાં દરેક કેડરના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
૭. આ અગાઉ બેન્કમાં કરવામાં આવેલ કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
૮. ઉપરોક્ત કેંડરમાં અરજી કરવા માટે વયમર્યાદા નક્કી કરવાની બેઇઝ ડેઇટ તા.૩૧-૦૮-૨૦૨૪ ની રહેશે.
૯. ભરતીને લગતા તમામ હક્ક બેન્ક મેનેજમેન્ટને અબાધિત રહેશે.
૧૦. એક ઉમેદવાર ફક્ત એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે. જો કોઈપણ ઉમેદવાર એક થી વધુ પોસ્ટ માટે અરજી કરશે તો તેમની અરજી માન્ય રાખવામાં આવશે નહીં અને તેમણે કરેલ તમામ અરજી રદ ગણાશે.
૧૧. ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ સામેલ કરવાની રહેશે.
૧૨. અરજી કરવાનું સરનામુંઃ ચેરમેન સાહેબશ્રી, ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેન્ક લી., રાજમહેલ રોડ, ફુવારા પાસે,
મહેસાણા-૩૮૪૦૦૧,
ઉપરોક્ત વિગતે બેન્ક દ્વારા આપવામાં આવેલ જાહેરાત માટે સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં અ.નં.૧૨ માં દર્શાવેલ
સરનામે મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
Job Advertisement: Click Here
Last Date:
Event | Date |
---|---|
Last Date to Apply | 01-10-2024 |
Frequently Asked Questions (FAQs)
How to apply for MDCC Various Posts Recruitment 2024?
Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
What is the last date to apply for MDCC Various Posts Recruitment 2024?
01-10-2024
Stay connected with www.marugujarat.in for the latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key