GSSSB CCE Provisional Merit List and Result 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

GSSSB CCE Provisional Merit List and Result 2024, Check below for more details.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે ઉમેદવારોનાં NORMALISED ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના ૭ ગણા ઉમેદવારોની (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) Group- A and B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. કેટેગરીવાઇઝ કટઓફ માર્કસની વિગતો નીચે મુજબ છે.

મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી

મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- A ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી

📌ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન Computer Based Response Test (CBRT) પદ્ધતિથી યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Provisional Answer Key cum Response Sheet તા. ૦૭/૦૬/૨૦૨૪, Final Answer Key (FAK) તા. ૩૦/૦૭/૨૦૨૪ તથા Revised Final Answer Key તા. ૦૩/૦૯/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. સદર પરીક્ષાની Revised FAK બાદ શિફ્ટવાર રદ કરેલ પ્રશ્નો, Pro-Rata ગુણ તથા કપાત ગુણની વિગતો નીચે મુજબ છે.

 
Provisional Merit List and Result: Click Here
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી. સદર પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક (Provisional Merit List and Result) નીચે મુજબની લિંકથી તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૫ કલાક સુધી જોઈ શકાશે. ઉક્ત મુજબની ઓનલાઇન કાર્યવાહી કરવા સારૂ હાલમાં જે રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી કાર્યરત છે તે આજના દિવસ પૂરતું સાંજના ૨૦:૦૦ કલાક સુધી સ્થગિત રહેશે. જેની જાણ થવા વિનંતી છે. આજ રોજ સાંજે ૨૦:૦૦ કલાકથી ઉમેદવારો રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રક (Provisional Merit List and Result) નીચે દર્શાવ્યા મુજબની લિંકથી જોઈ શકશે.
 
CCE Provisional Merit List and Result: Click Here
 
CCE Provisional Merit List and Result Notification: Click Here
 
CCE Revised Final Answer key: Click Here
 
Revised Final Answer key Notification: Click Here
 
For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.