GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gujarat Shaikshanik Staff Bharti Pasandagi Samiti has published an Advertisement for the Old Teacher (GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Old Teacher. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for GSERB Old Teacher Recruitment. Keep checking Maru Gujarat regularly for the latest GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 updates. 

📚 READ ALSO / આ પણ વાંચો 💥

ગુજરાત સ૨કા૨, શિક્ષણ વિભાગ, સચિવાલયના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/ 3/2023/3375/G તા.01/08/2024 તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી મળેલ અંદાજિત ૪૦૦૦ ખાલી જગ્યાઓ અનુભવના ધો૨ણે ભ૨વા માટે પસંદગી યાદી તૈયાર કરવા બાબતે નીચે જણાવેલ વેબસાઈટ ૫૨ આપવામાં આવેલ સૂચનાઓ ધ્યાને લઈ નિયત લાયકાત અને અનુભવ ધરાવતા તથા જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે ઓછામાં ઓછા ૨ (બે) વર્ષનો સમય બાકી રહેતો હોય તેવા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરતા પૂર્વે ઉમેદવારોએ વેબસાઇટ પર મૂકેલ વિગતવાર સૂચનાઓનો અભ્યાસ કરી અરજી કરવા વિનંતી છે.

નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગ માટે તા.૧૨/૦૯/૨૦૨૪ થી તા.૨૬/૦૯|૨૦૨૪ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજી કરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માઘ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઉમેદવારે અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તમામ વિગતોની ખાત્રી કરીને ત્યાર પછી જ નિયત કરેલ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ સુધારા વધારા અંગે કોઇ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

gserb old teacher

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024: The Gujarat Shaikshanik Staff Bharti Pasandagi Samiti has come up with 4000 vacancies for GSERB Old Teacher posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for GSERB Old Teacher Recruitment 2024. The online registration window has been started from 12-09-2024 onwards at the official website. For more details regarding the GSERB Old Teacher Recruitment drive and a direct link to apply online for GSERB Old Teacher Recruitment go through the below article.

 

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – GSERB Recruitment 2024

Recruitment Organization Gujarat Shaikshanik Staff Bharti Pasandagi Samiti (GSERB)
Posts Name Old Teacher  
Vacancies 4000
Job Location India
Last Date to Apply 26-09-2024
Mode of Apply Online 
Category GSERB Recruitment 2024
Join Whatsapp Group WhatsApp Group


GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 Job Details:
Posts:

  • Old Teacher – Secondary: 2000
  • Old Teacher – Higher Secondary: 2000

Total No. of Posts:

  • 4000 Posts (Gujarati, Hindi, English mediums)

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Educational Qualification

  • Please read the details of the Official Notification for Educational Qualification.


GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Selection Process: 

  • Candidates will be selected based on an interview.


GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય આકસ્મિક વહીવટી કા૨ણોસ૨ જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હક્કદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જે તે માઘ્યમ, વિભાગ, વિષય અને કેટેગરી પર ઉમેદવારે મેળવેલ અનુભવ અનુસાર પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક્ક અબાધિત રહેશે. જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.

તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતોવખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલ કોઇપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઇ લેખિત કે મૌખિક રજૂઆત ઘ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક્ક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.

 

 Important Links

Job Advertisement: Click Here

Official website: Click Here


Apply Online: Click Here

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Important Dates:

The eligible graduate candidates who are willing to apply for GSERB Old Teacher Recruitment must submit their application forms for which the link has been activated on 12-09-2024. The GSERB Old Teacher Apply Online link and fee payment portal will be live till the 26-09-2024. The complete schedule for GSERB Old Teacher Recruitment 2024 has been discussed below.

Event Date
Apply Start 12-09-2024
Last Date to Apply 26-09-2024

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Frequently Asked Questions (FAQs)

How to apply for GSERB Old Teacher Recruitment 2024?

Interested Candidates may Apply Online Through the official Website.

What is the last date to apply for GSERB Old Teacher Recruitment 2024?

26-09-2024

 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.