Grant in Aid ITI Aravalli has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the Grant in Aid ITI Aravalli Recruitment for Supervisor Instructor. Keep checking Maru Gujarat regularly to get the latest updates.
Grant in Aid ITI Aravalli Recruitment 2024
Grant in Aid ITI Aravalli Recruitment Supervisor Instructor 2024 | |
Organization Name | Grant in Aid ITI Aravalli |
Post Name | Supervisor Instructor |
Walk-in-interview | 23-09-2024 |
Category | Govt Jobs |
Mode of Selection | Interview |
Location | India |
Job Details:
Posts:
- Supervisor Instructor
Total No. of Posts:
- as per requirement
Eligibility Criteria:
Educational Qualification:
- Please read the Official Notification for Educational Qualification details.
Selection Process:
- Candidates will be selected based on an interview.
How to Apply?
- Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની અરવલ્લી જીલ્લાની ગ્રાન્ટ ઇન એઇડ તાલીમી સંસ્થાઓ માં (૧) ગારમેન્ટ ગ્રુપ (૨) મીકેનીકલ ગ્રુપ (૩) કોમ્પ્યુટર ગ્રુપ (૪) ગુજરાતી સ્ટેનોગ્રાફી ગ્રુપ (૫) બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસીસ ગ્રુપ પૈકી જી.આઈ.એ. જુના તખતપુરમાં ગ્રુપ-૧, જી.આઈ.એ. શામળાજીમાં ગ્રુપ-૨,૩, ૪ અને જી.આઈ.એ. લાયન્સ, મોડાસામાં ગ્રુપ-૩ અને ૫ ના વ્યવસાયોમાં ૧૧ માસ અથવા સીધી ભરતીથી ઉમેદવારો ઉપલબ્ધ ન થાય એ બેમાંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર (મુલાકાતી સુ.ઇ.)ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પિરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહત્તમ દૈનિક પિરીયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ . વેતન રૂ.૫૪૦/- ના દરે માસિક રૂ. ૧૩૫૦૦/- થી વધુ નહીં તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે, અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજીયાત રહેશે, લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે તે સંસ્થા ખાતે અલગ અલગ ખરજી કરવાની રહેશે. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઇ અન્ય સેવા વિષયક હક્કદાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફીડેવિટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે. સંસ્થાવાઇઝ/ટ્રેડવાઈઝ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર(મુલાકાતી સુ.ઇ.)ની માનદ સેવાઓ લેવા અંગેની વધુ વિગતો જે તે સંસ્થા ખાતેથી જાણી શકાશે. નોંધ : ઉમેદવારો અરજીનો નમુનો જે સંસ્થા ખાતે ઉમેદવારી કરવા માંગતા હોય ત્યાંથી લઇ શકશે. અને તે જ સંસ્થા ખાતે અરજી જમા કરવાની રહેશે, ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં અરજી કરી શકશે. ૧, જે તે સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની અથવા રજીસ્ટર એડીથી પહોંચાડવાની છેલ્લી તારીખ :૨૩/૦૯/૨૦૨૪ સાંજે ૫.૦૦ કલાક સુધી ૨.રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામું (૧) જી.આઈ.એ. જુના તખતપુર, માલપુર, જી.અરવલ્લી પી.કો. ૩૮૩૩૪૫ (૨) જી.આઈ.એ. શામળાજી, ભિલોડા, જિ: અરવલ્લી પી.કો. ૩૮૩૩૫૫ (૩) જી.આઈ.એ. લાયન્સ, મોડાસા, જી.અરવલ્લી પી.કો. ૩૮૩૩૧૫.
રૂબરૂ મુલાકાતની તારીખઃ-
(૧) જી.આઈ.એ. જુના તખતપુર-તા.૨૫/૦૯/૨૦૨૪
(૨) જી.આઈ.એ. શામળાજી-તા.૨૭/૦૯/૨૦૨૪
(૩) જી.આઈ.એ, લાયન્સ, મોડાસા-તા.૨૬/૦૯/૨૦૨૪
રૂબરૂ મુલાકાતનો સમય : સવારે ૧૧:૦૦ કલાકે
Job Advertisement: Click Here
Last Date:
Event | Date |
---|---|
Last Date | 23-09-2024 |
Important Links |
Join our WhatsApp Group | Click Here |
Join our Telegram Channel | Click Here |
Join our Telegram Group | Click Here |
Join our Group to get Email Alerts | Click Here |
Like Us on our Facebook Page | Click Here |
Follow Us on Twitter | Click Here |
Follow Us on Pinterest | Click Here |
Download Our Android Application | Click Here |
Take Mock Test for Exam Preparation | Click Here |
Follow Us on Google News | Click Here |
Download Question Papers | Click Here |
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key