જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1, વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે શારીરિક
ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જીલ્લાની ભરવાની થતી જગ્યાનાં આધારે જરૂરી ૨૫(પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી ધ્યાને
લઇ તેઓની શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજયનમાં તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે પત્રક મુજબ છે.
વનરક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો / પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારોએ માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ
કરવી જરૂરી છે. જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહિ તેઓને બીજી તક આપવામાં આવશે નહિ
અને તેઓની ઉમેદવારી રદ્દ થશે. જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.
FOREST/202223/1 ના તા:૦૭/૦૮/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારોએ
શારિરીક ક્ષમતા કસોટીમાં અચુક હાજર રહેવાનુ રહેશે.
(૨) આ શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલલેટર ઓજસ વેબસાઇટ ઉપરથી તા:૩૦/૦૯/૨૦૨૪ના રોજ ૧૭ : ૦૦
કલાકથી શારીરિક ક્ષમતા કસોટીના નિયત કરેલ તારીખ/સમય સુધી ડાઉનલોડ કરી શકશે.
(૩) શારીરિક ક્ષમતા કસોટીનાં સમયે કોલલેટર અને કોલલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચુક લાવવાનાં રહેશે.
(૪) ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઇન નં.૧૯૨૬ પર કરવી તથા અન્ય જરૂરી સુચનાઓ
માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in
અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key