Borsad Nagarpalika Recruitment for Apprentice Post 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Borsad Nagarpalika has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the Borsad Nagarpalika Recruitment for Apprentice. Keep checking Maru Gujarat regularly to get the latest updates.

walk in interview

Borsad Nagarpalika Recruitment 2024

Borsad Nagarpalika Recruitment Apprentice 2024
Organization Name Borsad Nagarpalika
Post Name Apprentice
Walk-in-interview 23-09-2024
Category Govt Jobs
Mode of Selection Interview
Location India

Job Details:

Posts:

  • Apprentice

Total No. of Posts:

  • 08

Eligibility Criteria:

  • Educational Qualification:

    • મદદનીસ ઈજનેર – ડિગ્રી/ડિપ્લોમા સીવીલ એન્જીનીયર

    • પ્લાન્ટ ઓપરેટર – આઈ.ટી.આઈ

    • ઈલેક્ટ્રીશીયન – ડિગ્રી/ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જીનીયર 

    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply?

  • Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the advertisement.

બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે. જેના અનુસંધાને બોરસદ નગરપાલિકાએ આયોજન ક૨વાનું હોવાથી તા. ૨૩/૦૯/૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વોલ્ક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. 

શરતો :-

  • અરજી કરવાની અંતીમ તારીખે ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારે અરજી સાથે એલ.સી., શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના સર્ટી, આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ ૨જુ ક૨વાના રહેશે. અરજદારે પોતાનું ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં અવશ્ય દર્શાવવાના રહેશે.
  • સરકારશ્રી ધ્વારા નિયત થયેલ રકમ સ્ટાઈપેન્ડ પેટે દર મહિને ચુકવવામાં આવશે.
  • એપ્રેન્ટિસશીપનો ૧૧ માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણાશે.
  • ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ ન હોવી જોઈએ.
  • આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે.
  • ઈન્ટરવ્યુ તારીખની જાણ નગરપાલિકા ધ્વારા ટેલીફોન અને ઈ-મેઈલથી ક૨વામાં આવશે તથા નગ૨પાલિકાના નોટીસ બોર્ડ ઉ૫૨ પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • અરજી સ્વીકારવાનો સમયગાળો ૨:૦૦ કલાક સુધીનો રહેશે.

નોંધ :- અનિવાર્ય સંજોગોને આધિન ભરતી મેળાની તારીખમાં ફેરફાર ક૨વાનો હક્ક નગરપાલિકાને અબાધિત રહેશે. અને ફેરફાર થયેલ તારીખની જાણ અરજદારને ટેલીફોન ધ્વારા કરવામાં આવશે. તથા નગ૨પાલિકાના નોટીસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે. તેમજ ભરતી અંગેની જગ્યાઓ વધારવાની કે ઘટાડવાની સત્તા નગ૨પાલિકાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.

વિશેષ નોંધ :- ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટસશીપ માટે છે નોકરી માટે નથી.

Job Advertisement: Click Here


Walk-in-Interview

Event Date
Walk-in-interview Date 23-09-2024
 
The post first appeared on Maru Gujarat Official Website
 
Important Links
Join our WhatsApp Group Click Here
Join our Telegram Channel Click Here
Join our Telegram Group Click Here
Join our Group to get Email Alerts Click Here
Like Us on our Facebook Page Click Here
Follow Us on Twitter Click Here
Follow Us on Pinterest Click Here
Download Our Android Application Click Here
Take Mock Test for Exam Preparation Click Here
Follow Us on Google News Click Here
Download Question Papers Click Here
 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.