GSERC Recruitment for Principal (Non-Govt. Grant in aid Higher Secondary) Posts 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gujarat State Secondary & Higher Secondary Educational Staff Recruitment Selection Committee (GSERC) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates.

📚 READ ALSO / આ પણ વાંચો 💥

Gujarat State Secondary & Higher Secondary Educational Staff Recruitment Selection Committee (GSERC) Recruitment 2024

Job Details:
Posts

  • Principal (Non-Govt. Grant in aid Higher Secondary)
Educational Qualification

  • Please read the Official Notification for Educational Qualification details.

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની પસંદગી અંગેની જાહેરાત -૨૦૨૪ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરના તા.૨૫/૦૭/૨૦૧૭ના જાહેરનામા ક્રમાંક : GH/SH/77/BMS/1115/1295/G | તા.૦૯/૦૮/૨૦૧૭ના જાહેરનામા ક્રમાંકઃ બમશ/૧૧૧૭/૨૪૨૫/ગ તા.૨૯/૦૯/૨૦૧૭ના જાહેરનામા ક્રમાંકઃ GH/SH/7/BMS/1109|1906/G, તા.૦૮/૧૧/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક:MSB/1211/15/CH/H, તા.૨૧/૧૦/૨૦૨૦ના જાહેરનામા ક્રમાંકઃ GH/SH/45/BMS/1115/1295/G,અને તેમાં થયેલ વખતોવખતના સુધારાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની શિક્ષણ વિભાગ હસ્તકની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ મેરીટના ધો૨ણે ભ૨વા માટે રાજ્ય સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ આચાર્ય ભરતીની વેબસાઈટ https://gserc.in/ પર જોવા વિનંતી છે. ત્યારબાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટેની સમયમર્યાદાઃ- રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-૨૦૨૨માં લેવાયેલ HMAT પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે વેબસાઈટ https://gserc.in/ ઉપર મૂકવામાં આવેલ તમામ સૂચનાઓનો અભ્યાસ કરી તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૧૦/૦૮/૨૦૨૪ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલ તમામ વિગતોની પૂરતી ખરાઈ ખાત્રી કર્યા બાદ જ અરજી સબમીટ કરવાની રહેશે. અરજી સબમીટ કરવાની બાકી હોય ત્યાં સુધી અરજીની વિગતોમાં સુધારા કરી શકાશે પરંતુ એક વખત અરજી સબમીટ કર્યા બાદ કોઈપણ સુધારો થઈ શકશે નહીં, ઉમેદવારે સમયમર્યાદામાં નિયત થયેલ ફી ઓનલાઈન ભરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ન ભરી શકનાર કે અરજી સબમીટ ન કરનાર ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://gserc.in/ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ અરજી કર્યા બાદ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સૂચના/વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની અંગત રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઇ લેખિત કે મૌખિક રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી. જાહેરાત સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે,

How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

Advertisement: Click Here

Apply Online: Click Here

Important Dates:

  • Starting Date of Online Application: 05-08-2024
  • Last Date to Apply Online: 17-08-2024 (till 11:59 PM)

The post has First appeared onMaru Gujarat Official Website.

To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group

Stay connected with www.www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.