GPSC Interview Call Letter of Advt No. 12/2022-23 Assistant Conservator of Forest, Class-2

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Gujarat Public Service Commission – GPSC has published the Interview Call Letter of Advt No. 12/2022-23 Assistant Conservator of Forest, Class-2, Check below for more details.
 
GPSC
Gujarat Public Service Commission – GPSC

મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨ (જા.ક્ર. ૧૨/૨૦૨૨-૨૩) અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેનાં પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા બાબત મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨(જા.ક્ર. ૧૨/૨૦૨૨-૨૩) અન્વયે આયોગ દ્વા૨ા તા.૦૨/૦૯/૨૦૨૪ થી તા.૧૪/૦૯/૨૦૨૪ સુધી યોજાના૨ રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર (Interview Call Letter) અને સંબંધિત પરિશિષ્ટ આયોગની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી, પ્રિન્ટ લઈ રૂબરૂ મુલાકાતના દિવસે સાથે લાવવાના રહેશે. આ માટે આયોગ દ્વારા અલગથી પત્ર પાઠવવામાં આવશે નહિ.
 
* રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર Online ડાઉનલોડ કરવાની રીત
૧. રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે https://gpsc- ojas.gujarat.gov.in વેબસાઇટ ૫૨ જવાનું રહેશે.
૨. વેબસાઇટ ૫૨ Call Letter/Form સેક્શનમાં જઈ Interview Call Letter ૫૨ ક્લિક ક૨વાનું ૨હેશે. ત્યા૨બાદ Select Job માં તમા૨ી જાહેરાત પસંદ કરી Confirmation | Number અને date of birth નાંખવાનાં રહેશે અને OK બટન ૫૨ ક્લીક ક૨વાનું રહેશે.
3. ત્યા૨બાદ ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે.
 
નોંધ:-
૧. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ તા.૨૨/૦૮/૨૦૨૪ ના રોજ ૧૩:૦૦ કલાકથી તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે.
૨. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ વગર ઉમેદવા૨ને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
 
Notice: Click Here
 
For more details: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.