- Veterinary Inspector
- Technical Assistant (Electrical)
The exam was held on 04-08-2024
ભાવનગર મહાનગરપાલિકા-ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દારા ગત તા-૦૪/૦૮/૨૦૨૪ના રોજ લેવાયેલ વેટરનરી ઓફિસર અને ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ) સંવર્ગોની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આનસર કી મહાનગરપાલિકાની વેબસાઇટ પર અપલોડ કરેલ છે.
આ આનસર કી પરત્વે ઉમેદવારોને કોઈ પ્રશ્ન સામે કે પ્રશ્નના જવાબ સામે વાંધો હોય તો તા-૧૪/૦૮/૨૦૨૪ સાર્જ ના ૬.૦૦ વાગ્યા સુધીમાં નીચેના સરનામા પર માન્ય આધાર પુરાવાઓ સાથે લેખિત વાંધાઓ મોકલી શકાશે. તે સિવાય કોઇ પણ રીતે લીધેલ વાંધાઓ ધ્યાને લેવામાં આવશે નહી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. સરનામું : નાયબ કમિશનર (એડમીન) ની કચેરી, બીજો માળ, ભાવનગર મહાનગરપાલીકા, ઈ.પી. પાર્ક સામે, સર મંગળસિંહજી રોડ, કાળા નાળા રોડ, ભાવનગર.
નોંધ :- તા:૦૪/૦૮/૨૦૨૪ ની લેખીત પરિક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની OMR SHEET ભાવનગર મહાનરપાલિકાની વેબસાઈટ પર તા:૦૪/૦૮/૨૦૨૪ ના રોજ અપલોડ કરેલ છે.
Provisional Answer key:
- Veterinary Inspector: Click Here
- Technical Assistant (Electrical): Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key