રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૮/૦૭/૨૦૨૪ નાં રોજ(૧)આસી.એન્જી.(સિવિલ) (૨)એડી.આસી.એન્જી.(સિવિલ) (૩) નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), આમ કુલ-૦૩ સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. સદરહુ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની “પ્રોવિઝનલ આન્સર કી” રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરેલ છે. ઉક્ત પરીક્ષાઓ અન્વયે પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી અન્વયે જો કોઈ વાંધો રજુ કરવાનો હોય, તો તે અંગેનો નિયત નમુનો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે જે અન્વયે જરૂરી આધાર પુરાવાઓ સાથે રાજકોટ મહાનગરપાલિકાની મહેકમ શાખા, બીજો માળ, રૂમ નં.૦૧-એ, ઢેબર રોડ, રાજકોટ ખાતે તા.૦૮/૦૮/૨૦૨૪ સુધીમાં રૂબરૂ રજુ કરવા જણાવવામાં આવે છે.
નોંધ:- જરૂરી આધારો વગરની, પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ કે ઉક્ત સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
- Assistant Engineer (Civil)
- Additional Assistant Engineer (Civil)
- Deputy Executive Engineer (Civil)
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key