GSSSB Forest Guard Re-revised Final Answer Key cum Response Sheet 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Forest Guard Re-revised Final Answer Key cum Response Sheet 2024, Check below for more details.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંક: Forest/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ.

આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન કુલ-૪૮ સેશનમાં CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવેલ. જેની પ્રોવિઝનલ આન્સર-કી પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી તા.૦૭/૦૩/૨૦૨૪ થી તા.૨૫/૦૩/૨૦૨૪ દરમ્યાન વાંધા અરજીઓ મંગાવવામાં આવેલ હતી. ત્યારબાદ Final Answer Key cum Response Sheet મંડળની વેબસાઇટ ઉપર તા.૦૬/૦૫/૨૦૨૪ના રોજ સાંજે ૧૮-૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉક્ત પ્રસિદ્ધ કરવામાં આવેલ Final Answer Key cum Response Sheetમાં પણ કેટલીક ક્ષતિઓ રહેવા પામેલ છે, તેવી રજૂઆતો કેટલાક ઉમેદવારો દ્વારા મંડળને કરવામાં આવેલ હતી. જે ધ્યાને લઇ, મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ Final Answer Key cum Response Sheet સામે તા.૧૩/૦૫/૨૦૨૪ થી તા.૧૬/૦૫/૨૦૨૪ પુન: Online માધ્યમથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ 

ઉક્ત મળેલ વાંધાઓની ચકાસણીને અંતે તા.૦૭/૦૬/૨૦૨૪ના રોજ ૧૮-૦૦ કલાકે Revised Final Answer Key cum Response Sheet પ્રસિદ્ધ કરી ઉમેદવારોને Revised Final Answer Key cum Response Sheet જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ ઉપર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.
 
Revised Final Answer key: Click Here
 
Revised Final Answer key Notification: Click Here
 
For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.