
જામનગર મહાનગરપાલિકા, સામાન્ય વહિવટ વિભાગ
ફાયરમેન–કમ–ડ્રાઈવર વર્ગ-૩ જાહેરાત ક્રમાંક : ૦૯/૨૦૨૪-૨૪
જામનગર મહાનગરપાલિકા ખાતેની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ખાતેની ફાયરમેન-કમ-ડ્રાઈવગર વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તા.૧૫/૦૩/૨૦૨૪ અને તા.૧૬/૦૩/૨૦૨૪ નાં રોજ શારીરિક ક્ષમતા અને કસોટીની ફિઝીકલ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરતાં આ ફિઝીકલ ટેસ્ટમાં સફળ થયેલ નીચે મુજબનાં કુલ-૧૩૯ ઉમેદવારોને ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે નીચે મુજબની વિગતે રૂબરૂ હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે.
ડોકયુમેન્ટ વેરીફિકેશનનો કાર્યક્રમ તારીખ :– તા. ૨૦/૦૫/૨૦૨૪, સોમવાર
સમય :- સવારે ૧૦ : ૦૦ કલાકે
સ્થળ :- ૨(બીજો) માળ, ન્યુ ફાયર ટર્મિનલ, જામનગર મહાનગરપાલિકા, જામનગર.
DOCUMENT VERIFICATION LIST FOR FIREMAN-CUM-DRIVER CLASS-3 ADVT. – 09202324 |
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key