વડોદરા મહાનગરપાલિકામાં સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત જાહેરાત ક્રમાંકઃ૬૧૪/૨૩-૨૪ તથા ૬૪૧/૨૩-૨૪ અન્વયે (૧) મેડીકલ ઓફીસર (૨) લેબ ટેકનીશીયન (૩) એક્ષ-રે ટેકનીશીયન (૪) ફાર્માસીસ્ટ (૫) સ્ટાફ નર્સ (૬) મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તથા (૭) ફીમેલ હેલ્થ વર્કર ની તા.૧૭-૧૨-૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર મુકવામાં આવેલ છે. જેની સબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા વિનંતી છે.
Sr No. | Post Name |
1 | V438 – Medical Officer Final Answer Key |
2 | V439 – X-ray Technician Final Answer Key |
3 | V440 – Laboratory Technician Final Answer Key |
4 | V441 – Pharmacist Final Answer Key |
5 | V442 – Staff Nurse Final Answer Key |
6 | V444 – ANM FHW Final Answer Key |
7 | V445 – MPHW Final Answer Key |
![VMC Final Answer key for Various Posts 2024 1 IMG 20240118 090032](https://www.marugujarat.co.in/wp-content/uploads/2024/01/IMG_20240118_090032.jpg)
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key