Gujarat State Road Transport Corporation has published GSRTC Final O.M.R. Merit List For Driver Post 2024, Check below for more details.
જાહેરાત ક્રમાંક: GSRTC/202324/1 ડ્રાયવર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ફકત O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવા અંગેની આખરી (ફાઈનલ) મેરીટયાદી પ્રસિધ્ધ કરવા બાબત
નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 અન્વયે ડ્રાયવર કક્ષાની O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવા અંગેની ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી તથા કેટેગરીવાઈઝ અટકેલ કટ ઓફ મેરીટ માર્કસની યાદી તા.૨૮/૧૧/૨૦૨૩ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ.
સદરહુ કામચલાઉ મેરીટયાદી અન્વયે ઉમેદવારો ધ્વારા મળવા પામેલ વાંધા અરજીઓની પુખ્ત ચકાસણી કર્યા બાદ ડ્રાયવર કક્ષાની ફકત O.M.R. લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની આખરી (ફાઈનલ) મેરીટયાદી તથા કેટેગરીવાઈઝ અટકેલ કટ ઓફ મેરીટ માર્કસની યાદી તા.૪/૧/૨૦૨૪ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરેલ છે જેની ઉમેદવારોએ નોંધ લેવી.

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key