AMC Sahayak Garden Supervisor 04/2022-23 Document Verification List

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ahmedabad Municipal Corporation has published AMC Sahayak Garden Supervisor 04/2022-23 Document Verification List, Check below for more details.

AMC Recruitment 2023
amc

સક્ષમ સત્તાની મંજુરી અનુસાર જાહેરખબર ક્રમાંક: ૦૪/૨૦૨૨-૨૩ તા:૧૫/૦૩/૨૦૨૩ મુજબ સહાયક ગાર્ડન સુપરવાઇઝરની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી ।સ્ક્રુટીની અર્થે ઉમેદવારના નામ સામે દર્શાવેલ તારીખ અને સમયે પટેલ ભવન દા ગ્રાઉન્ડ ફલોર, એ બ્લોક, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ ખાતે અસલ ફોટો આઇ.ડી., સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ, શૈક્ષણીક લાયકાત (સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અને ડીગ્રી સહીત), અનુભવના સર્ટીફીકેટ અને આનુષાંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્ર (૧
– ઝેરોક્ષ સેટ), અરજી રીસીપ્ટ અને કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. **ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરશે*


ઉમેદવારોને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોના આધારે માન્ય ગણવામાં આવેલ હોઇ, રૂબરૂ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રોમાં જો કોઇ ક્ષતિ જણાશે, તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે આપોઆપ રદબાતલ ઠરશે.


નીચે જણાવેલ ઉમેદવારોની યાદી અરજી ક્રમાંક પ્રમાણે છે.


ખાસ નોંધ: ઉમેદવારે કોલ લેટર અચૂક લાવવાનો રહેશે. કોલ લેટર અ.મ્યુ.કો.ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.

Candidate list for Document Verification for the post of Sahayak Garden Supervisor

Official website: Click Here

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.