WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
Paschim Gujarat Vij Company Ltd – PGVCL 2nd Provisional List for Recruitment of V.S. (Electrical Assistant), Check below for more details.
સદર ભરતી માટે પ્રકાશિત કરવામાં આવેલ આ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં નામ માત્ર આવવાથી કોઇપણ ઉમેદવાર નોકરી માટેનો હક કે દાવો કરી શકશે નહીં. ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર ઉમેદવારની યોગ્યતા બાબતમાં કે રજુ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તો તેવા સંજોગોમાં નિમણુંક માટેનો કોઈ અધિકાર રહેશે નહિ. એક સરખા માર્ક્સ ધરાવતા ઉમેદવારોના કિસ્સા માં ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવેલ છે. આ લીસ્ટમાં સમાવેશ ઉમેદવારોએ તા. ૧૯.૦૭ .૨૦૨૩, બુધવાર, બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધીમાં જે વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટ આપેલ હોય તે વર્તુળ કચેરી એ રૂબરૂ જઈ અને સ્થળ પસંદગી માટેનું નિયત કરેલ પત્રક ભરી અને આપવાનું રહેશે. જો સદર પત્રક રજુ કરવામાં નહિ આવે તો તે ઉમેદવારની ફાળવણી આખરમાં ખાલી પડેલ જગ્યા પર કરી દેવામાં આવશે.
2nd Provisional Merit list for recruitment to the post of Vidyut Sahayak (Electrical Assistant): Click Here
Official website: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key