WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB Updates on 22-06-2023
1 | મંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૩ થી તા.૦૭-૦૭-૨૦૨૩ દરમ્યાન યોજાનાર બાગાયત નિયામકશ્રીની કચેરીના બાગાયત નિરીક્ષક વર્ગ- ૩ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ |
2 | મંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૩ થી તા.૦૭-૦૭-૨૦૨૩ દરમ્યાન યોજાનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરીના કચેરી અધિક્ષક વર્ગ-ર સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ |
3 | મંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૩ થી તા.૦૭-૦૭-૨૦૨૩ દરમ્યાન યોજાનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરીના હિસાબનીશ/ કારકુન સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ |
4 | મંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૩ થી તા.૦૭-૦૭-૨૦૨૩ દરમ્યાન યોજાનાર Gujarat Engineering Research Institute (GERI)ની કચેરીના સિનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ |
5 | મંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૩ થી તા.૦૭-૦૭-૨૦૨૩ દરમ્યાન યોજાનાર નોંધણી સર નિરીક્ષકની કચેરીના સબ રજીસ્ટ્રાર સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ |
6 | મંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૩ થી તા.૦૭-૦૭-૨૦૨૩ દરમ્યાન યોજાનાર નિયામકશ્રી, આદિજાતિ વિકાસની કચેરીના આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૨ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ |
7 | મંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૩ થી તા.૦૭-૦૭-૨૦૨૩ દરમ્યાન યોજાનાર નિયામકશ્રી, વિકસતી જાતી કલ્યાણની કચેરીના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સંવર્ગની ખાતાકીય પરીક્ષાના કાર્યક્રમ |
8 | મંડળની જા.ક્ર. ૨૦૧/૨૦૨૨૨૩- ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ- ૩ સંવર્ગની મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી(લઘુલિપિ અને અનુલેખનનું ટાઇપીંગ)ની પરીક્ષાની તારીખ તેમજ કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ અને સમય અંગેની અગત્યની સુચના |
GSSSB Updates on 20-06-2023: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key