GPSSB Junior Clerk OMR related Notification 2023

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

GPSSB Junior Clerk OMR related Notification 2023, Check below for more details.

 
gpssb
gpssb
 
ઓ.એમ.આર.શીટ ડાઉનલોડ બાબતની સુચનાઓ:
જાહેરાત ક્રમાંક-૧૨/૨૦૨૧૨૨ જુનિયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૯-૦૪-૨૦૨૩ના રોજ બપોરે ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન યોજાયેલ છે. ઉપરોકત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઉત્તરવહી (OMR શીટ) મંડળની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. આ પરત્વે અમુક ઉમેદવારો ધ્વારા તેમની ઓ.અમે.આર.શીટ ડાઉનલોડ ન થતી હોવા બાબતે ટેલીફોનીક અને લેખિત રજુઆતો મળેલ છે. જે પરત્વે નીચે મુજબની કાર્યવાહી કરવા ઉમેદવારોને સુચના આપવામાં આવે છેઃ-
(૧) અમુક ઉમેદવારો પોતાના બેઠક નંબર અને કન્ફરમેશન નંબર લખવામાં ભૂલ કરતા હોવાનું જણાયેલ છે. જેથી ઉમેદવારે કન્ફરમેશન નંબરના કોલમમાં આઠ (૦૮) આંકડાનો પોતાનો કન્ફરમેશન નંબર લખવો અને રોલ નંબરના ખાનામાં પોતાનો આઠ(૦૮) આંકડાનો રોલ નંબર યોગ્ય રીતે લખવા વિનંતી છે.
(ર) આમ કરવા છતાં પણ જો કોઇ ઉમેદવારની ઓ.એમ.આર.શીટ ડાઉનલોડ ન થાય તો આવા ઉમેદવારોએ તેમના કોલ લેટરની સ્કેન કોપી / ફોટો કોપી ઇ-મેઇલ- [email protected] ઉપર પોતાની રજુઆત સાથે મોકલી આપવા ઉમેદવારોને જણાવવામાં આવે છે. જેથી તે બાબત ચકાસીને મંડળ ધ્વારા યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવશે.
 
Notification: Click Here
 
For more details: Click here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.