District Panchayat, Devbhumi Dwarka Recruitment for Yoga Instructor Posts 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

District Panchayat, Devbhumi Dwarka has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the District Panchayat Recruitment for Yoga Instructor. Keep checking Maru Gujarat regularly to get the latest updates.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની આયુર્વેદ શાખા દ્વારા નિયંત્રિત આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેંટર (HWC) ખાતે યોગ ઈન્સ્ટ્રકટરની પાર્ટાઈમ કોન્ટ્રાક્ટથી ૧૧ માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની છે.

 

District Panchayat Recruitment 2023

District Panchayat Recruitment Yoga Instructor 2023
Organization Name District Panchayat, Devbhumi Dwarka
Post Name Yoga Instructor
Walk-in-interview 10-03-2023
Category Govt Jobs
Mode of Selection Interview
Location Gujarat / India

Job Details:

Posts:

  • Yoga Instructor

Total No. of Posts:

  • 03

Eligibility Criteria:

  • Educational Qualification:

    • યોગ ઈન્સ્ટ્રકટર માટેની શૈક્ષણીક લાયકાત : ૧. સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ/ડિપ્લોમા/ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્સ પૈકી કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ.ર.વોક-ઈન-ઈન્ટરવ્યુના દિવસે ઉંમર ૧૯ વર્ષ થી ૪૫ વર્ષની હોવી જોઈએ.
    • Please read Official Notification for Educational Qualification details.
ઉપરોક્ત શૈક્ષણીક લાયકાત સાથે રસ ધરાવતા ઉમેદવારોએ તા.૧૦/૦૩/૨૦૨૩,શુક્રવાર ૧૫:૩૦ ૭લાકે નિયત કરેલ નર્મૂના મુજબ અરજી,૨ ફોટો અને ખરાઈ કરેલ તમામ ડોક્યુમેન્ટ-પ્રમાણપત્ર સાથે વોક-ઈન- ઈન્ટરવ્યુમાં વિડિઓ કોનફરન્સ રૂમ, પ્રથમ માળ,જિલ્લા પંચાયત–દેવભૂમિ દ્વારકા મુ.ખંભાળીયા-૩૬૧૩૦૫ ખાતે સ્વખર્ચે હાજર થવાનુ રહેશે.

અરજીનો નમૂનો-૧.નામ ૨.સરનામુ ૩.મોબાઈલનં./ઈમેઈલ એડ્રેસ ૪,જન્મ તારીખ ૫.શૈક્ષણીક લાયકાતની વિગત ૬.યોગ અંગેના અનુભવની વિગત ૭. અન્ય વિગત


Pay: 

  • મહત્તમ રૂ. ૮૦૦૦/- (એક કલા 8ના યોગ સેશનના રૂ. ૨૫૦/- લેખે કુલ ૩૨ સેશનના) તથા મહિલા યોગ ઈન્સ્ટ્રકટરને માસિક મહત્તમ રૂ. ૫૦૦૦/- (એક કલાકના યોગ સેશનના રૂ. ૨૫૦/- લેખે કુલ ૨૦ સેશનના). 


How to Apply?

  • Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the advertisement.

Job Advertisement: Click Here

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-દેવભૂમિ દ્વારકા,
વોક –ઈન-ઇન્ટરવ્યુ
Walk-in-Interview

  • 10-03-2023
🟪 Online Map Gujarat all village map
 
 
The post first appeared on Maru Gujarat Official Website
 
Important Links
Join our WhatsApp Group Click Here
Join our Telegram Channel Click Here
Join our Telegram Group Click Here
Join our Group to get Email Alerts Click Here
Like Us on our Facebook Page Click Here
Follow Us on Twitter Click Here
Follow Us on Pinterest Click Here
Download Our Android Application Click Here
Take Mock Test for Exam Preparation Click Here
Follow Us on Google News Click Here
Download Question Papers Click Here
 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.