Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023: Ashram Shala Hanmatmal (Ashram Shala) has released the latest notification for the recruitment of Vidyasahayak on the official website of Ashram Shala Hanmatmal. Eligible candidates can apply for the Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023 from the Ashram Shala Hanmatmal (Ashram Shala). Eligible candidates can apply Within 14 days from the Advt. Published (Advt. Date: 25-02-2023). All the details related to Ashram Shala Hanmatmal (Ashram Shala) Vacancy 2023 are below.

Ashram Shala Vidyasahayak Recruitment 2023: Ashram Shala Hanmatmal (Ashram Shala) – Ashram Shala has published an Advertisement for Vidyasahayak (Vidyasahayaks) (Ashram Shala) Vidyasahayak Recruitment 2023. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Ashram Shala Vidyasahayak Recruitment 2023. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply given below for recruitment 2023 Ashram Shala or Ashram Shala Vidyasahayak (Vidyasahayak Recruitment. Keep checking Maru Gujarat regularly to get the latest updates for Ashram Shala Vidyasahayak Recruitment 2023

 

Vidyasahayak Bharti
new jobs

Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023

Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023 Overview

Recruitment Organization Ashram Shala Hanmatmal (Ashram Shala)
Posts Name Vidyasahayak  
Vacancies 01
Job Location Gujarat
Last Date to Apply Within 14 days from the Advt. Published (Advt. Date: 25-02-2023)
Mode of Apply Offline
Category Ashram Shala Recruitment 2023
Join Whatsapp Group WhatsAppp Group


Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023 Details:
Posts:

  • Vidyasahayak  

Total No. of Posts:

  • 01 

Educational Qualification

Posts Name Vacancy Qualification
Vidyasahayak   01

Please read Official Notification for Educational Qualification details.

Mandatory Education: Please read Official Notification for Educational Qualification details.

Ashram Shala Vidyasahayak Recruitment 2023 Selection Process

Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023 Selection Process

The Selection Process for Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023 includes the following Stages:

  • Personal Interview (PI)

How to Apply ?: 

  • Follow these steps to apply for the Ashram Shala Hanmatmal Vidyasahayak Bharti 2023

    • Check the eligibility from the Ashram Shala Hanmatmal Vidyasahayak Notification 2023
    • Fill out the application form
    • Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
    • Print the Application Form

 

Job Advertisement: Click Here

Important Dates:

Event Date
Last Date to Apply for Offline mode Within 14 days from the Advt. Published (Advt. Date: 25-02-2023)

Frequently Asked Questions (FAQs)

How to apply for Ashram Shala Vidyasahayak Recruitment 2023?

Apply Online from the website #website

What is the last date to apply for Ashram Shala Vidyasahayak Recruitment 2023?

Within 14 days from the Advt. Published (Advt. Date: 25-02-2023)

 
 
વિદ્યાસહાયક જોઈએ છે.

તાલુકા પંચાયત ધરમપુર સંચાલિત આશ્રમશાળા હનમતમાળ ખાતે વિધાસહાયક માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી અલગ અલગ લાયકાત મુજબ પુરેપુરુ સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વ પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફકત રજિ. એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૪ માં મંગાવવામાં આવે છે.


આશ્રમશાળાનું નામાં સરનામું: આશ્રમશાળા હનમતમાળ તા. ધરમપુર જિ. વલસાડ
જગ્યાનું નામ (વિધાસહાયક): વિધા સહાયક
જાતિ: બિનઅનામત
ધોરણ: ૬ થી ૮
લાયકાત: બી.એ.- પી.ટી.સી./ બી.એડ.
જગ્યાની સંખ્યા: ૦૧
રોસ્ટર ક્રમાંક: ૦૫
વિષય: અંગ્રેજી

શરતો :
(૧) મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ વલસાડ તરફથી આપેલ N.O.C. ની વિગત • પત્રક જા.નં.મક/આવિ/આશા/એન.ઓ.સી./૨૦૨૩/૫૭૦ તા. ૧૪/૦૨/૨૦૨૩ આશ્રમશાળા હનમતમાળ તા. ધરમપુર જિ. વલસાડ.
(૨) જાહેરાતમાં દર્શાવ્યા મુજબ વિદ્યાસહાયકમાં TET-2 ફરજિયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઈ મુજબ રહેશે.
(૩) અધુરી વિગતવાળી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્ર રહેશે. (૪) આશ્રમશાળાઓ રેશિડેન્શિયલ સ્કૂલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજિયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.
(૫) અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
(૬) શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગર ના સુધારા ઠરાવ બમશ/૧૧૫૫/૨૨/ગ/તા. ૧૯/૦૨/૨૦૧૯ મુજબ વિધાસહાયક ને રૂ.૧૯૯૫૦/- (અંકે
રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા) માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર
ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
(૦૭) સરકારશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ વિદ્યાસહાયક
સેવાઓ સમાપ્ત કરી શકાશે.
Maru Gujarat in
(૦૮) આશ્રમશાળા ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથા મહિલા શિક્ષિકાએ ગૃહમાતા તરીકે પણ ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજીયાત ફરજ નિભાવવાની રહેશે.
(૦૯) માન. કમિશનર આદિજાતિ વિકાસ કચેરી ગુ. રા. ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ/આશા/ફા.ને/૨૩૩૦/૨૦૧૯/૨૦૨૦ થી ૨૦૬૦ તારીખ ૩૦-૧૧-૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે. (૧૦) કોમ્પ્યૂટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ,
(૧૧) ઉમેદવારોએ રજીસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઈ આશ્રમશાળા
છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે મુદ્દત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારાશે નહીં.
માટે અરજી કરેલ
(૧૨) ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) વલસાડ જિલ્લા આદિજાતિ સેવા સદન, ચોથો માળ,
સિવિલ રોડ, નનકવાડા વલસાડ ૩૯૬૦૦૧ ને મોકલવાની રહેશે. જો કોઈ ઉમેદવાર ફક્ત આ.વિ.અ. (આશ્રમશાળા) ને અરજી મોકલશે
અને મંડળને મોકલશે તો અરજી રદ થવા પાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.
(૧૩) ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઈપણ ઉમેદવાર નિમણૂંક માટે હક્ક દાવો માંડી શકશે નહીં. (૧૪) સરકારી અનુદાનિત બોર્ડ/ કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.
(૧૫) પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય આખરી રહેશે.

અરજી મોકલવાનું સરનામું: તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત કચેરી, ધરમપુર, તા. ધરમપુર જિ. વલસાડ-૩૯૬૦૫૦

 
The Posts has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.